શોધખોળ કરો

Jio Freedom offer 2024: જિયોની આ સ્પેશિયલ ઓફરે BSNL, Airtel અને Vi ની ઊંઘ ઉડાવી દીધી, જાણો ઓફર વિશે

Jio Special offer: રિલાયન્સ જિયોએ સ્વતંત્રતા દિવસના અવસર પર એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સ ઘણા રૂપિયા બચાવી શકશે. આવો આપણે તેની વિગતો જાણીએ.

Jio Independence Day 2024 Offer: આજે સમગ્ર ભારત દેશમાં 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ઘણી ટેલિકોમ કંપનીઓએ ઘણી ખાસ ઓફરો આપી છે. આ અવસર પર જિયોએ પણ એવી ઓફર રજૂ કરી છે, જે તેમના પ્રતિસ્પર્ધીઓ એટલે કે એરટેલ, વોડાફોન આઇડિયા અને ખાસ કરીને BSNL ને કડક ટક્કર આપી શકે છે.

જિયોની શાનદાર ઓફર

જિયોની આ ઓફરનું નામ ફ્રીડમ ઓફર છે. જિયોની આ ખાસ ઓફર એ લોકો માટે છે, જેઓ તેમના ઘરમાં વાઈ ફાઈ લગાવવા ઇચ્છે છે. ખરેખર, જો તમે એરટેલ, VI કે BSNL જેવી કોઈપણ બ્રોડબેન્ડ સેવા આપતી કંપનીની વાઈ ફાઈ સેવા તમારા ઘરમાં લગાવશો તો તમારે વન ટાઇમ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો જ પડે છે.

રિલાયન્સ જિયોની વાઈ ફાઈ સેવા એટલે કે જિયો એરફાઇબર ઇન્સ્ટોલ કરાવવા માટે પણ ગ્રાહકોએ વન ટાઇમ ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડતો હતો, જેની ફી 1000 રૂપિયા છે. જોકે, જિયોએ સ્વતંત્રતા દિવસના અવસર પર જિયો એરફાઇબરના તેના નવા ગ્રાહકોને મફત ઇન્સ્ટોલેશન સેવા આપવાની ઓફર આપી છે.

1000 રૂપિયાનો થશે ફાયદો

આનો અર્થ એ થાય છે કે જો તમે જિયો એરફાઇબરની નવી સેવા તમારા ઘરમાં લગાવશો તો તમારે 1000 રૂપિયાની વન ટાઇમ ઇન્સ્ટોલેશન ફી ચૂકવવી પડશે નહીં. આનાથી તમે સીધી રીતે 1000 રૂપિયાની બચત કરી શકો છો. જોકે, જિયોની આ ઓફરનો લાભ લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

જિયોની આ ફ્રીડમ ઓફર 3 મહિનાના બ્રોડબેન્ડ પ્લાન માટે છે. જિયોના આ પ્લાન માટે યુઝર્સે 2121 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ એરફાઇબર પ્લાન સાથે યુઝર્સને 30Mbps ની ઇન્ટરનેટ સ્પીડ, 1000GB ડેટા, 14 OTT એપ્સના સબ્સ્ક્રિપ્શનનો લાભ મળે છે. જોકે, થોડા સમય પહેલા સુધી BSNL પણ તેના બ્રોડબેન્ડ યુઝર્સને મફત ઇન્સ્ટોલેશનની સુવિધા આપી રહ્યું હતું. જોકે, એરટેલે હજુ સુધી આવી કોઈ ઓફરની જાહેરાત કરી નથી.

BSNL દ્વારા પણ યુઝર્સને આવી જ ઓફર આપવામાં આવી રહી છે. આમાં પણ યુઝર્સને અલગથી ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો નથી. ઉપરાંત, તે ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલ કરાવી શકતો હતો, પરંતુ તેની સાથે તેણે તેને રિચાર્જ પણ કરાવવું પડતું હતું. અગાઉ આ ઓફર કંપની દ્વારા 31 માર્ચ સુધી આપવામાં આવી રહી હતી. જોકે, તેની વેલિડિટી લંબાવવામાં આવી હતી અને આ ઑફર આખા વર્ષ માટે હતી. આ એક શાનદાર ઓફર સાબિત થાય છે.

આ પણ વાંચોઃ Google down: ગૂગલ ફરી થયું ડાઉન, સર્ચ, જીમેઇલ, યુટ્યુબ સહિતની સર્વિસ સમગ્ર વિશ્વમાં ખોરવાઈ

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
Embed widget