શોધખોળ કરો

Jioએ તેનો નવો પ્લાન લૉન્ચ કર્યો! હવે તમને 13 OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન અને દૈનિક 2GB ડેટા પણ મળશે, જાણો આ પ્લાનના ફાયદા

Reliance Jio: આ પ્લાનમાં યુઝર્સને 13 OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે. આ સિવાય યુઝર્સને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે.

Reliance Jio: દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ હાલમાં જ પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 13 OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મળશે. આ સિવાય યુઝર્સને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે. આ સિવાય આ પ્લાનમાં બીજા પણ ઘણા ફાયદા આપવામાં આવ્યા છે જે યુઝર્સને ખૂબ પસંદ આવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ચાલો જાણીએ Jioના આ નવા પ્લાનમાં શું ખાસ છે.

Jio નો નવો પ્લાન
તમને જણાવી દઈએ કે Jio એ આ પ્લાનની કિંમત 448 રૂપિયા રાખી છે, જેમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવશે. આ સાથે જ લોકોને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. આ ઉપરાંત 28 દિવસ માટે દરરોજ 100 SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સ OTT સબસ્ક્રિપ્શન સાથે JioTVનો આનંદ માણી શકશે.

આ OTT એપ્સ ફ્રીમાં ઉપલબ્ધ હશે
Jioના આ નવા પ્લાનમાં ગ્રાહકોને SonyLIV, JioCinema, ZEE5, Lionsgate Play, SunNXT, Discovery+, Kanchha Lanka, Planet Marathi, Hoichoi, FanCode અને Chaupal જેવી OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળશે. એટલું જ નહીં આ પ્લાનમાં યુઝર્સને Jio Cloudની સુવિધા પણ આપવામાં આવી રહી છે.         

ઇન્ટરનેટ ડેટા કેટલો મળશે 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Jioના આ 448 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવશે. તેમાં અનલિમિટેડ 5G ઇન્ટરનેટ ડેટા પણ મળશે. જો કે, 28 દિવસની વેલિડિટીને ધ્યાનમાં રાખીને, તે એક મોંઘો પ્લાન માનવામાં આવે છે. પરંતુ જો તમે OTT ના શોખીન છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ પ્લાન સાબિત થઈ શકે છે.

Jioનો 449 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 449 રૂપિયાનો પ્લાન પણ ખાસ માનવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે પરંતુ તેમાં યુઝર્સને દરરોજ 3 જીબી ઈન્ટરનેટ ડેટા મળે છે. આવી સ્થિતિમાં લોકો 448 રૂપિયાના બદલે 449 રૂપિયાનો પ્લાન પણ લઈ શકે છે. જોકે, આ પ્લાન એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે જેઓ વધુ ઈન્ટરનેટ ડેટા ઈચ્છે છે. જ્યારે આ પ્લાનમાં તમને કોઈપણ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન નથી મળતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત

Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 

આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ

Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'

વિડિઓઝ

IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા

RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો

ગુજરાતી ફિલ્મ 'લાલો' ની ધમાલ, તોડી નાખ્યા સ્ત્રી 2','પુષ્પા 2' અને 'છાવા' ના રેકોર્ડ, કમાણી જાણીને ચોંકી જશો

પુતિનને કઈ ફોર્સે આપ્યું ગાર્ડ ઓફ ઓનર, તેમા કેટલા સૈનિકોની હાજરી જરૂરી?

Embed widget