આજે ગૂગલ પર દેખાઇ રહ્યું છે દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ મહિલનાનું Doodle... જાણો કોણ છે આ
ગૂગલ અનુસાર, કિટી ઓ'નીલનો જન્મ આજ એટલે કે 24 માર્ચના દિવસે 1946 માં ટેક્સાસના કૉર્પસ ક્રિસ્ટીમાં થયો હતો, આ જગ્યા અમેરિકામાં છે.
Kitty O’Neil Google Doodle: શું તમે આજનુ ડૂડલ ચેક કર્યુ ? ગૂગલે એક બહુજ ખાસ મહિલાની 77મી જયંતી પર આજે (24 માર્ચ 2023) નું ડૂડલ બનાવ્યું છે. આ અમેરિકાની સ્ટન્ટ વૂમેન કિટી ઓ'નીલ છે. કિટી ઓ'નીલ કોઇ સામાન્ય મહિલા જેવી ન હતી, આને તો ખતરાથી રમીને સ્ટન્ટ કરવાનો શોખ હતો, કિટી ઓ'નીલ રેસિંગ કાર પણ ચલાવી શકતી હતી, પરંતુ ચોંકાવનારી વાત તો ત્યારે છે, જ્યારે આ જાબાંઝ મહિલા રૉકેટ ઉડાડવામાં પણ માહિર હતી, જાણો સ્ટૉરીમાં કિટી ઓ'નીલ સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો.....
કિટી ઓ'નીલનો જન્મ -
ગૂગલ અનુસાર, કિટી ઓ'નીલનો જન્મ આજ એટલે કે 24 માર્ચના દિવસે 1946 માં ટેક્સાસના કૉર્પસ ક્રિસ્ટીમાં થયો હતો, આ જગ્યા અમેરિકામાં છે. તેની માં અમેરિકન હતી, જ્યારે પિતા આઇરિશ હતા. કિટી ઓ'નીલ બાળપણથી જ પ્રતિભાથી ભરેલી હતી, જ્યારે તે ટ્રેક પર રેસિંગ કાર દોડાવીને સ્ટન્ટ કરતી હતી, તો તેની ફાસ્ટ સ્પીડની સામે મોટા મોટા લોકો ટકી ન હતા શકતાં. આ કારણ છે કે, તેને 'The Fastest Woman In The World ના નામથી દુનિયાભરમાં ઓળખવામાં આવે છે.
કિટી ઓ'નીલના કારનામા -
ખાસ વાત છે કે, કિટી ઓ'નીલને સંભળાતું નહતુ અને આવામાં, સ્ટન્ટ કરવો તેના માટે બિલકુલ પણ મુશ્કેલ ન હતો. તેને પોતાના બહેરાપણાની નબળાઇને ના સમજીને અલગ અલગ રીતો અપનાવીને લોકોની સાથે વાતચીત કરવાનો સસ્તો શોધી લીધો હતો. ધીમે ધીમે તેને વૉટર ડાઇવિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો, પરંતુ હાથમાં ઇજા આવવાના કારણે તેને વૉટર ડાઇવિંગથી દુરી બનાવવી પડી. જોકે આગળ ચાલીને તે એક પ્રૉફેશનલ એથ્લિટ બની. કિટી ઓ'નીલે હેલિકૉપ્ટર પરથી કુદવાથી લઇને ઉંચાઇઓ પરથી છલાંગ લગાવવા સુધી કેટલાય સ્ટન્ટ કર્યા છે. કિટી ઓ'નીલ હૉલીવુડની પહેલી સ્ટન્ટ મહિલા પણ બની હતી.
2018માં થયું હતુ નિધન -
કિટી ઓ'નીલે જમીન અને પાણીમાં કુલ મળીને 22 સ્પીડ રેકોર્ડ બનાવ્યા હતા, દુઃખની વાત એ છે કે, 2 નવેમ્બર, 2018 એ 72 વર્ષની ઉંમરે યૂરેકા, સાઉથ ડકોટામાં નિમૉનિયાના કારણે તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. આ પછી, વર્ષ 2019માં કિટી ઓ'નીલને ઓસ્કાર મેમૉરિયલથી સન્માનિત કરવામાં આવી હતી.
#DYK the fastest woman in the world was also deaf since birth? She jumped at every chance to perform stunts…literally!
— Google Doodles (@GoogleDoodles) March 24, 2023
Learn more about legendary American daredevil Kitty O’Neil in today’s #GoogleDoodle, illustrated by guest artist Meeya Tjiang → https://t.co/UngnBggFec pic.twitter.com/4WS3W3eXsm
Kitty O'Neil's 77th Birthday Today's
— Akash Maurya (@SteveTrickster) March 24, 2023
Doodle celebrates American stunt woman and racer Kitty O'Neil, who was deaf since childhood. A racing-record breaker, she was known as ''the fastest woman in the world. pic.twitter.com/lfBWkBo4K6
Today's Doodle celebrates American stunt woman and racer Kitty O'Neil, who was deaf since childhood. A racing-record breaker, she was known as ''the fastest woman in the world. pic.twitter.com/nl5kgDVj4X
— प्रवेश दुबे(उत्तरप्रदेश )🇮🇳 (@Pravesh8602) March 24, 2023
🚨 Kitty O'Neil: Google doodle celebrates 77th birth anniversary of deaf daredevil who became 'World’s fastest woman' pic.twitter.com/OWhkrhJGb5
— MegaNews Updates (@MegaNewsUpdates) March 24, 2023
Kitty O'Neil's 77th Birthday #Python #Tweepy pic.twitter.com/jzEy7gDROp
— redmaytals (@redmaytals) March 24, 2023
Today, on March 24, the world celebrates the indomitable spirit of Kitty O'Neil, a woman who overcame her disability to become the world's fastest woman and a leading stunt performer in America.https://t.co/bod14pIxi2 pic.twitter.com/GQWgTRGER6
— Nayak News UK (@nayaknews_uk) March 24, 2023