શોધખોળ કરો

Trick: કૉમ્પ્યુટર યૂઝ કરો છો પરંતુ નહીં જાણતા હોવ આ ચાર કી વિશે, દબાવતા જ પીસી થઇ જશે ફાસ્ટ....

લેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે,

Laptop Trick: લોકો હવે કૉમ્પ્યુટરની સાથે સાથે લેપટૉપનો પણ વધુ યૂઝ કરવા લાગ્યા છે, કોરોના કાળ બાદ ઘણી કંપનીઓના કર્મચારીઓ લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં, આ લોકો ખાસ કરીને લેપટૉપનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ તને ખબર છે કે લેપટૉપ માટે કેટલીક ટ્રિક્સ એવી છે જે તમને કામમાં સરળતા અપાવે છે. આજકાલ લેપટૉપની સ્પીડ ધીમી થઇ જવાની સમસ્યા ખુબ કૉમન છે, જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો અહીં અમને તમને લેપટૉપની સ્પીડને બૂસ્ટ કરવાની એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યા છીએ. આની મદદથી તમે લેપટૉપ જ નહીં પરંતુ કૉમ્પ્યુટરની પણ સ્પીડ આસાનીથી વધારી શકો છો.

લેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે, આવામાં તમારી પાસે શોર્ટકટ રીબૂટ સિસ્ટમનું નૉલેજ હોવું ખૂબ જ જરૂરી છે.

શૉર્ટકટ રીબૂટ સિસ્ટમ કીબૉર્ડ પર બનેલા કેટલાક બટનોની પેટર્ન છે, જ્યારે તેને દબાવવામાં આવે છે, ત્યારે તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર એક સેકન્ડમાં સારી રીતે અને ફાસ્ટ સ્પીડ પકડી લે છે.

જ્યારે પણ તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર ધીમી ગતિએ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તમારે તમારા કૉમ્પ્યુટર અથવા લેપટૉપના કીબૉર્ડ પર એક સાથે 'Shift, Ctrl, Windows અને B' દબાવવાનું છે.

પહેલા Shift, પછી Ctrl, પછી Windows અને છેલ્લે B દબાવવાનું રહેશે. કીબૉર્ડ બટન દબાવતી વખતે અગાઉના બટનમાંથી તમારી આંગળી દૂર કરશો નહીં, પરંતુ બધા બટનો દબાવવામાં આવે પછી જ આંગળીઓને દૂર કરો.

શૉર્ટકટ રીબુટ સિસ્ટમ સાથે તમારા લેપટોપ અથવા કૉમ્પ્યુટરના તમામ મહત્વપૂર્ણ ડ્રાઇવરો પુનઃપ્રારંભ થાય છે અને રિફ્રેશ થાય છે અને તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર સારી રીતે ફાસ્ટ કામ કરવાનું શરૂ કરી દે છે.

નવુ લેપટૉપ ખરીદવા જઇ રહ્યાં છો ? સૌથી પહેલા જાણીઓ આ પાંચ મહત્વની વાતો

જો આપ નવું લેપટોપ ખરીદવા જઇ રહ્યાં છો તો આપને પ્રોસેસરથી લઇને રૈમ સુધી દરેક વાતોનું ધ્યાન રાખવું પડશે, આ ટિપ્સની મદદથી આપ એક બેસ્ટ લેપટોપ ખરીદી શકો છો.કોરોનાની મહામારીમાં ઘણું બધું બદલાય ગયું છે. મોટાભાગની કંપની હાલ તેમના કર્મચારીઓ પાસે વર્કફ્રોમ કરાવી રહી છે. તો બીજી બાજુ બાળકોના પણ ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ગયા છે. આ સ્થિતિના કારણે સારા લેપટોપની ડિમાન્ડ વધી ગઇ છે. જો આપ પણ નવું લેપટોપ ખરીદવાનું વિચારતા હો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

વ્યાજબી કિંમત ધ્યાનમાં રાખો-
જો આપ કોઇપણ વિન્ડો લેપટોપ ખરીદી રહ્યાં હો તો તેની કિમત 50 હજારથી વધુ ન હોવી જોઇએ કારણે કે સ્કૂલ, કોલેજના ક્લાસ માટે વધુ કિંમતી લેપટોપ ખરીદવું વ્યાજબી નથી. આ માટે એચપી, ડેલ,આસુસ, સહિત એનેક એવી બ્રાન્ડ છે, જે સારા લેપટોપ પેશ કરે છે.

દમદાર પ્રૉસેસર-
હાલ માર્કેટમાં  Intel Core i3 લેપટોપ  મોજૂદ છે. જો કે બેસ્ટ એ રહેશે કે, આપ Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો.તેની શાનદાર પર્ફોમ્સ આપના ઓફિસ અને અન્ય કામને સરળ બનાવશે.

RAM પર ધ્યાન આપો- 

લેપટોપમાં ઓછામાં ઓછા 8 GB રૈમ હોવી જોઇએ. જો તેનાથી વધુ હોય તો વધુ સારૂં. સ્ટૂડન્ટસ માટે 8 રેમ વાળા લેપટોપ પરફેક્ટ છે.  4 GB વાળા લેપટોપ સ્લો કામ કરે છે. તેમાં કામ કરવામાં પરેશાની આવે છે.

સ્ટૉરેજ કેપેસિટી માટે Hard Drive -
નવું લેપટોપ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, તેની હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન લેક્ચર્સ કે નોટ ડાઉન લોડ કરતી વખતે સ્પેસ હોવી ખૂબ જ જરૂરી છે.આ સ્થિતિમાં લેપટોપ ખરીદતી વખતે સ્પેસની જરૂર ખ્યાલ રાખો.

એન્ટી વાયરસ-
લેપટોપ ખરીદતી વખતે પાવરફુલ એન્ટી વાયરસ સોલ્યુશન પણ ખરીદો. આ એન્ટી વાયરસ  આપના લેપટોપને હેકર્સથી બચાવશે. એક નવા લેપટોપમાં સારા સારૂ એન્ટી વાયરસ હોવું પણ ખૂબ જ જરૂરી છે.

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget