શોધખોળ કરો

Moto G8 લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા અને 4,000mAh બેટરી, જાણો અન્ય ફિચર્સ

આ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની મૈક્સ વિઝન એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. એસ્પેક્સ રેશ્યો 19:9નો છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે છે અને સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: મોટોરોલાએ Moto G8 સીરીઝનો વધુ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ત્રણ સ્માર્ટફોન Moto G8 Plus, Moto G8 Power અને Moto G8 Play આ પહેલા જ લોન્ચ કરવાામાં આવ્યા છે. Moto G8 ના સ્પેસિફિકેશન્સની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની મૈક્સ વિઝન એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. એસ્પેક્સ રેશ્યો 19:9નો છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે છે અને સિંગલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Moto G8 માં Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 4GB રેમ છે. તેની ઈન્ટર્નલ મેમરી 64GB છે જેને તમે માઈક્રો એસડી કાર્ડથી વધારી શકો છો. આ સ્માર્ટફોન Android 10 પર ચાલે છે. મોટોરોલાના કેટલાક પોતાની એપ્સ પણ આપવામાં આવી છે. Moto G8 માં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો છે, 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ છે અને 2 મેગાપિક્સલનો મૈક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Moto G8 માં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે અને ફોન સાથે કંપની 10W નું ચાર્જર આપી રહી છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં યૂએસબી ટાઈપ સી સહિત બ્લૂટૂથ, વાઈફાઈ અને જીપીએસ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. Moto G8 ને હાલમાં બ્રાઝીલમાં લોન્ચ કરવામાં આવ્યો છે જ્યાં તેની કિંમત આશરે 21,000 રૂપિયા છે. આ સ્માર્ટફોનને પર્લ વાઈટ અને નેયોન બ્લૂ કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget