શોધખોળ કરો

Motorola: આગામી અઠવાડિયે મોટોરોલા લાવી રહ્યું છે ધાંસૂ ફોન, કિંમત સસ્તી ને ડિવાઇસ Android 13 પર થશે બૂટ

જોકે, લૉન્ચની કોઇ સ્પષ્ટ તારીખ સામે આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા ફોનના ફિચર્સ સાથે જોડાયેલી ડિટેલ લીક થઇ છે.

Motorola Moto G13: મોટોરોલાએ તાજેતરમાં જ પોતાના સ્માર્ટફોન Moto G73 5G લૉન્ચ કર્યો હતો, હવે ખબર છે કે, કંપની એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એક નવું ડિવાઇસ લૉન્ચ કરી શકે છે. આ ફોનનુ નામ Moto G13 હોઇ શકે છે. સ્માર્ટફોન આગામી અઠવાડિયે લૉન્ચ થવાની સંભાવના છે. જોકે, લૉન્ચની કોઇ સ્પષ્ટ તારીખ સામે આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા ફોનના ફિચર્સ સાથે જોડાયેલી ડિટેલ લીક થઇ છે. 

ભારતમાં Moto G13ની અંદાજિત કિંમત  -
Moto G13ને 12,000 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જો આવુ થાય છે, તો આ સેમસંગ, રેડમી, પોકો, રિયલમી, ઇનફિનિક્સ અને ટેકનોના એન્ટ્રી લેવલ ડિવાઇસની સાથે મુકાબલો કરશે. 

Moto G13ના અંદાજિત ફિચર્સ  - 
Motorolaના Moto G13 માં પંચ-હૉલ પેનલ અને ત્રિપલ કેમેરા સિસ્ટમ હોઇ શકે છે. ફોનમાં તમને 720 x 1600 પિક્સલ અને એચડી+ રિઝૉલ્યૂશનની સાથે 6.5 ઇંચની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે મળી શકે છે. આમાં 90Hz રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે. આની સાથે જ સ્ક્રીન પર પાન્ડા ગ્લાસ પ્રૉટેક્શન મળી શકે છે. 

મોટોરોલાનો આ ફોન ઓછી કિંમત વાળો ફોન MediaTek Helio G85 SoCની સાથે આવી શકે છે, જેમાં 4GB રેમ અને 128GB સુધીનું ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોન 10W ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી વાળો હોઇ શકે છે. ફોનમાં 50MP મેઇન લેન્સ, 2MP મેક્રો લેન્સ અને 2MP ડેપ્થ સેન્સરની સાથે ત્રિપલ કેમેરા સિસ્ટમ મળી શકે છે. ફ્રન્ટમાં 8MP નો કેમેરો હોઇ શકે છે. દિલચસ્પ વાત એ છે કે એન્ટ્રી લેવલ ફોન હોવા છતાં આ Android 13 પર આધારિત MyUXની સાથે આવી શકે છે. 

Computer : માઉસની આ ટ્રિક્સ જે તમારા કામને બનાવી દેશે એકદમ સરળ

Computer Mouse : લાંબા સમયથી આપણે કમ્પ્યુટર, લેપટોપ અથવા ડેસ્કટોપને સરળતાથી ચલાવવા માટે કમ્પ્યુટર માઉસનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ કમ્પ્યુટર સ્ક્રીન પર ક્લિક કરવા, સ્ક્રોલ કરવા અને વસ્તુઓ પસંદ કરવા માટે થાય છે. તમારે તમારા રોજિંદા જીવનમાં પણ આ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ. જો કે, ઘણા લોકો માઉસની ઘણી વિશેષતાઓથી અજાણ છે. ફીચર્સ અથવા શોર્ટકટ કે જે તમારો સમય બચાવીને કામને સરળ બનાવી શકે છે. આ સમાચારમાં અમે કમ્પ્યુટર માઉસ બટનની કેટલીક રસપ્રદ સુવિધાઓ વિશે જણાવી રહ્યા છીએ.

મધ્ય માઉસ બટન

મધ્ય માઉસ બટન સાથે તમે અન્ય ટેબમાં લિંક ખોલી શકો છો. આ માટે તમારે ફક્ત તે લિંક પર કર્સર ખસેડવાનું રહેશે અને વચ્ચેનું બટન દબાવવું પડશે. આ લિંકને નવા ટેબમાં ખોલશે.

આ સિવાય આ બટનનું બીજું ફંક્શન વર્કિંગ ટેબને બંધ કરવાનું પણ છે. જો તમારી પાસે બહુવિધ ટેબ્સ ખુલ્લી હોય અને તમે એક ઝડપથી બંધ કરવા માંગતા હોવ તો ફક્ત કર્સરને ટેબ પર ખસેડો અને માઉસના મધ્યમ બટનને ક્લિક કરો અને ટેબ તરત જ બંધ થઈ જશે.

જમણું માઉસ બટન

આ બટનની મદદથી, તમે એકસાથે ઘણી વસ્તુઓ પસંદ કરી શકો છો. આ માટે તમારે CTRL કી દબાવવી પડશે અને તમે જે વસ્તુઓ પસંદ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. એકવાર તમે બધી વસ્તુઓ પસંદ કરી લો. તેમાંથી કોઈપણ એક પર જમણું-ક્લિક કરો, અને ઘણા વિકલ્પો દેખાશે.

જમણા માઉસ બટનનું બીજું કાર્ય ઝડપથી નવું ફોલ્ડર બનાવવાનું છે. ફક્ત ડેસ્કટોપ પર અથવા ફાઇલ એક્સપ્લોરર વિન્ડોમાં જમણું-ક્લિક કરો અને મેનુમાંથી "નવું ફોલ્ડર" વિકલ્પ પસંદ કરો.

ડાબું માઉસ બટન

ડાબું માઉસ બટન એ કમ્પ્યુટર માઉસ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બટન છે. આમાંનું એક કાર્ય ટેક્સ્ટને ઝડપથી પ્રકાશિત કરવાનું છે. જો તમે નોટપેડ બ્રાઉઝ કરી રહ્યા છો અથવા ઉપયોગ કરી રહ્યા છો, તો આ બટન ટેક્સ્ટ પસંદ કરવા માટે ઉપયોગી થશે. વાસ્તવમાં, જો તમે ફકરાના શબ્દ પર બે વાર જમણું-ક્લિક કરો છો, તો એક શબ્દ પસંદ થાય છે, પરંતુ જો તમે ત્રણ વાર ક્લિક કરો છો, તો આખું વાક્ય અથવા ફકરો પસંદ કરવામાં આવશે. આ પછી તમે સરળતાથી કોપી અને પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
ડાબા માઉસ બટનનું બીજું કાર્ય ફાઇલો અથવા ફોલ્ડર્સને ખેંચીને છોડવાનું છે. તમારે ફક્ત ફાઇલ અથવા ફોલ્ડર પર ડાબું માઉસ બટન ક્લિક કરીને પકડી રાખવાનું છે અને તેને નવા સ્થાન પર ખેંચવાનું છે.

Mouse: અત્યારે ઘર હોય કે ઓફિસ દરેક જગ્યાએ કૉમ્પ્યુટર કે લેપટૉપ પર કામ થાય છે, અને યૂઝર્સને આ દરમિયાન કી-બોર્ડની સાથે સાથે એક સારા માઉસની પણ જરૂર રહે છે, જો તમે એક સારુ માઉસ ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં અમને બતાવી રહ્યાં છીએ પાંચ બેસ્ટ ગેમિંગ માઉસ, જે તમને ટૉપનો એક્સપીરિયન્સ આપશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget