શોધખોળ કરો

એરટેલે મારી બાજી, વીડિયો એક્સપીરિયન્સ સહિત ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ

ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપનીમાંથી એક ભારતી એરટેલે ફરી એક વખત યૂઝર્સને સૌથી સારી ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં બાજી મારી છે.

ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપનીમાંથી એક ભારતી એરટેલે ફરી એક વખત યૂઝર્સને સૌથી સારી ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવામાં બાજી મારી છે. એરટેલ (Airtel)એ મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ સાથે જોડાયેલી ચાર મોટી કેટેગરી- વીડિયો, ગેમ એક્સપીરિયન્સ, ડાઉનલોડ સ્પીડ અને વૉયસ કોલમાં અન્ય ટેલીકોમ ઓપરેટર્સ કરતા વધારે પોઈન્ટ્સ મેળવ્યા છે. લંડનની નેટવર્ક એનાલિટિક્સ ફર્મ ઓપન સિગ્નલે 90 દિવસ સુધી ભારતની તમામ ટેલીકોમ કંપનીઓની સર્વિસ પર નજર રાખી રિપોર્ટ તૈયાર કર્યો છે. ઓપન સિગ્નલે 1 મે 2020થી પોતાનો રિપોર્ટ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. સતત ચોથી વખત મળ્યો વીડિયો એક્સપીરિયન્સ એવોર્ડ કોવિડ-19 મહામારી દરમિયાન એરટેલે પોતાના યૂઝસને ખૂબ જ સારૂ નેટવર્ક પૂરુ પાડ્યું અને તેને ચોથી વખત વીડિયો એક્સપીરિયન્સ એવોર્ડ મળ્યો છે. એરટેલને 100માંથી 57.36 પોઈન્ટ મળ્યા, જ્યારે 55થી વધારે પોઈન્ટને ખૂબ જ સારા માનવામાં આવે છે. એટલું જ નહી, સારા વીડિયો એક્સપીરિયન્સ પૂરૂ પાડવાના મામલે એરટેલે અન્ય કંપનીઓ ઉપર 2.4થી લઈને 3.4 પોઈન્ટ સુધીની લીડ બનાવી રાખી છે. ઓપન સિગ્નલની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એરટેલના નેટવર્ક પર વીડિયોના લોડિંગ સમય સૌથી ફાસ્ટ છે અને સ્માર્ટફોનમાં વીડિયોની સ્ટ્રીમિંગ બીજાના મુકાબલે જલ્દી શરૂ થઈ જાય છે. એરટેલે મારી બાજી, વીડિયો એક્સપીરિયન્સ સહિત ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ ગેમ સાથે જોડાયેલા અનુભવમાં સૌથી આગળ
કોવિડ 19ના કારણે લાગેલા લોકડાઉનના કારણે ઓનલાઈન ગેમ રમનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એરટેલે અન્ય ટેલીકોમ ઓપરેટર્સને પછાડતા પ્રથમ ગેમ એક્સપીરિયન્સ એવોર્ડ પોતાના નામે કર્યો છે. એરટેલને આ કેટેગરીમાં 100માંથી 55.6 પોઈન્ટ્સ મળ્યા જે બીજા ટેલીકોમ ઓપરેટર્સના મુકાબલે ખૂબ વધારે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એરટેલ મોબાઈલ નેટવર્ક પર મલ્ટીપ્લેયર ગેમ્સ રમતા યૂઝર્સને ખૂબ સારો અનુભવ મળ્યો અને સારા ઈન્ટરનેટના કારણે તેમની ગેમ બિલકુલ પ્રભાવિત નથી થઈ. એરટેલે મારી બાજી, વીડિયો એક્સપીરિયન્સ સહિત ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ ડાઉનલોડ સ્પીડમાં બાજી મારી એરટેલે સૌથી ઝડપી ડાઉનલોડ સ્પીડ આપવાની કેટેગરીમાં પણ બાજી મારી છે. એરટેલને ડાઉનલોડ સ્પીડ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એરટેલના યૂઝર્સને 10.4 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ મળે છે. ઓપન સિગ્નલની રિપોર્ટ મુજબ એરટેલની ડાઉનલોડ સ્પીડ બીજા નેટવર્ક કંપનીઓના મુકાબલે 3.5 Mbps વધારે છે. એરટેલે મારી બાજી, વીડિયો એક્સપીરિયન્સ સહિત ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ સૌથી સારો વોઈસ કોલિંગ અનુભવ એરટેલે વોઈસ કોલિંગ એક્સપીરિયન્સ એવોર્ડ પોતાના નામે કર્યો છે. એરટેલને ઓપન સિગ્નલની રિપોર્ટમાં વોઈસ કોલિંગ એક્સપીરિયન્સ એવોર્ડથી નવાઝવામાં આવ્યું છે. વોઈસ કોલિંગ કેટેગરીમાં પણ ભારતી એરટેલ બીજી કંપનીઓ પર ભારે પડી છે. એરટેલે મારી બાજી, વીડિયો એક્સપીરિયન્સ સહિત ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ આ સિવાય જો વાત અપલોડ સ્પીડ, 4G કવરેજ એક્સપીરિયન્સ અને રિઝનલ એરિયામાં 4G સાથે જોડાયેલા અનુભવની કરવામાં આવે તો આ બધી કેટેગરીમાં પણ એરટેલને ઓપન સગ્નિલની રિપોર્ટમાં વખાણ કરવામાં આવ્યા છે. ઉક્લા અને અન્ય સ્પીડ ટેસ્ટથી કેમ અલગ છે ઓપન સિગ્નલની રિપોર્ટ ? ઓપન સિગ્નલની સ્પીડ ટેસ્ટ મેથડલોજી ઉક્લા(Ookla)થી બિલકુલ અલગ છે. ઉક્લા કેરિયર્સ અને ઈન્ટરનેટ પ્રોવાઈડર્સની સાથે પાર્ટનરશિપ કરી યૂઝરની નજીક ફિઝિકલ સર્વર ઈન્સટૉલ કરે છે અને તેના કારણે આઈડિયલ કંડીશનમાં મેક્સિમમ સ્પીડ મળે છે. પરંતુ ઓપન સિગ્નલ કન્ટેન્ટ ડિલીવરી નેટવર્ક્સનું ગ્લોબલ નેટવર્ક ઉપયોગ કરે છે અને તે મુજબ યૂઝરને સામાન્ય સ્થિતિમાં મળતી સ્પીડની ખબર પડે છે. આજ ફેરફારના કારણે હંમેશા ઉક્લાની સ્પીડ ટેસ્ટમાં સ્પીડ વધારે મળે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ
Embed widget