શોધખોળ કરો

Appleએ ઘટાડ્યુ iPhone 14 Plusનું પ્રૉડક્શન, જાણો શું છે કારણ

iPhone 14 Plus 6.7-ઇંચ સુપર રેટિના HDR ડિસ્પ્લે સાથે આવે છે. iPhone 14 Plus એ Apple A15 Bionic ચિપના નવા સંસ્કરણ દ્વારા સંચાલિત છે

iPhone 14 Plus Production Cuts: એપલે આઇફોન 14 પ્લસની માર્કેટમાં અપૂર્તિ શરૂ થવાના બે અઠવાડિયા બાદ જ iPhone 14 Plus ના પ્રૉડક્શનને અડધૂ કરવાનો ફેંસલો કરવામા આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયા સ્થિત કંપની ક્યૂપર્ટિનોએ ચીનમાં ઓછામાં ઓછા નિર્માતાને આઇફોન 14 પ્લસના ઉત્પાદનને તરતજ રોકવા માટે કહ્યુ છે. આનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, કંપનીઆ મીડ રેન્જ આઇફોન મૉડલની માંગનુ પુનર્મૂલ્યાંકન કરી રહી છે. 

ડેટા રિસર્ચ ફર્મ કેનાલિસ અનુમાનો અનુસાર, કંપનીએ આ ફેંસલો એવા સમયે લીધો છે, જ્યારે ગ્લૉબલ માર્કેટમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં આ વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં સ્માર્ટફોનની માંગ 9% ઓછી રહી છે. ઉલ્લેખનીય છે કે, આઇફોન 14 પ્લસને એપલે 7 સપ્ટેમ્બરે લૉન્ચ કર્યો હતો, આ iphone 14 plus ફોનને મોંઘા આઇફોન પ્રૉ મૉડલ iphone 14 plusના સસ્તા ઓપ્શન તરીકે ઉતારવામાં આવ્યો હતો. સાથે જ 7 ઓક્ટોબરથી આ ગ્રાહકોને ડિલીવર કરવામાં આવી રહ્યો હતો. જાણકારી અનુસાર, ગયા મહિને એપલે ઉત્પાદન વધારવાની યોજનાને હાલ છોડી દીધી છે.

iPhone 14 Plus ની સ્પેશિફિકેશન્સ - 
iPhone 14 Plus 6.7-ઇંચ સુપર રેટિના HDR ડિસ્પ્લે સાથે આવે છે. iPhone 14 Plus એ Apple A15 Bionic ચિપના નવા સંસ્કરણ દ્વારા સંચાલિત છે જે iPhone 13 શ્રેણીને પણ શક્તિ આપે છે. iPhone 14 Plusમાં 12-મેગાપિક્સલનો ડ્યુઅલ કૅમેરા સેટઅપ છે જેમાં એક નવું 12-મેગાપિક્સલનું પ્રાથમિક શૂટર છે જેમાં મોટા સેન્સર અને મોટા પિક્સેલ છે. તમારી પાસે ઉપકરણ પર iOS 16 વર્ઝન આઉટ ઓફ બોક્સ ચાલી રહ્યું છે.

તેથી સંભવ છે કે Apple એ વધુ iPhone 14 Pro અને 14 Pro Max બનાવવા માટે iPhone 14 Plus ની પ્રોડક્શન લાઇન બદલવાનું શરૂ કર્યું છે, જે કંપની માટે બેસ્ટ સેલર સાબિત થઈ રહ્યા છે.

iPhone Production : હવે iPhoneનું પ્રોડક્શન થશે ગુજરાતમાં? જાણો એપલે કોની કરી છે પસંદગી?

iPhone Production : હવે ગુજરાતમાં ટૂંક સમયમાં જ આઇફોન બને તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.  આઇફોનના સ્પેરપાર્ટ્સ સુરતમાં ટૂંક સમયમાં જ બનવાના શરૂ થવાની સંભાવના છે. 1 હજાર કરોડના MoU કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતના એક જાણીતા હીરા ઉદ્યોગકાર MOU કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

ટૂંક સમયમાં પ્રોડક્શન શરૂ થેસ. ગ્લોબલ ટેન્ડર બાદ સુરતની કંપનીની પસંદગી થઈ છે. ટૂંક સમયમાં આઇફોનના પાર્ટ્સનું પ્રોડક્શન શરૂ કરી દે તેવી સંભાવના છે. ચાઇનીઝ કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એપલે સુરતની પસંદગી કરી છે. 

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Embed widget