શોધખોળ કરો

રિલાયન્સ JIO યૂઝર્સ માટે લાવી આ ખાસ સુવિધા, એરટેલને આપશે ટક્કર

થોડા સમય પહેલા જ એરટેલે VoWi-Fi સર્વિસ ઑફર કરી છે અને આ આવું કરનારી ભારતની પહેલી કંપની બની ગઈ છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ અને એરટેલની વચ્ચે જંગ ફરી શરૂ થઈ ગઈ છે. આ વખતે બન્ને ટેલિકોમ કંપનીઓ VoWi-Fi કોલિંગ સર્વિસ (વોઈસ ઓવર વાઈ-ફાઈ કોલિંગ) લાવવાના મામલે આમને સામને છે. તમને જણાવીએ કે, આ ખાસ સર્વિસ(VoWi-Fi)ની મદદથી તમે મોબાઈલ નેટવર્ક પર પણ વાઈ ફાઈન પર વોઈસ કોલિંગ કરી શકે છે અને તેના માટે તમારે કોઈ વધારાનો ચાર્જ આપવો નહીં પડે. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઈ વધારાનું સિમ અથવા કોલિંગ એપની જરૂરત નહીં રહે. થોડા સમય પહેલા જ એરટેલે VoWi-Fi સર્વિસ ઑફર કરી છે અને આ આવું કરનારી ભારતની પહેલી કંપની બની ગઈ છે. એરટેલે દિલ્હી-એનસીઆર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, મુંબઈ અને કોલકાતા સર્કિલ્સમાં વાઈફાઈ કૉલિંગ સર્વિસની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓએ અત્યારે VoWi-Fi સર્વિસ રૉલઆઉટ કરી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિઓ VoWi-Fi સર્વિસ કોઈપણ વૉઇસ ઑવર વાઈફાઈ ઇનેબલ્ડ ડિવાઇસ પર કામ કરશે. રિલાયન્સ જિઓએ કસ્ટમર્સ માટે VoLTE અથવા વૉઇસ ઑવર LTE ટેક્નોલોજી લાવીને ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી હતી. જો કે જ્યારે VoWi-Fi લાવવાની વાત આવી તો કંપની પાછળ પડી ગઈ, કેમકે એરટેલે કૉમર્શિયલ લેવલ પર પોતાની વાઈફાઈ સર્વિસ લૉન્ચ કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, હાલમાં રિલાયન્સ જિઓ VoWi-Fi સર્વિસ ક્યારે લોન્ચ કરશે તેની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ઘણા જિઓ યૂઝર્સે પોતાના સ્માર્ટફોન્સમાં Jio Wi-Fiની ઉપલબ્ધતા નોટિસ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિઓએ કેરળ, મહારાષ્ટ્ર અને કોલકાતા સર્કલ્સમાં આ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. સારી વાત એ છે કે સર્વિસ કોઈપણ બ્રૉડબેન્ડ ઑપરેટર પર કામ કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Embed widget