શોધખોળ કરો

Republic Day 2026: 26 જાન્યુઆરીના રોજ દેશભક્તિના મેસેજ મોકલવા કેવી રીતે ડાઉનલોડ કરો WhatsApp સ્ટિકર્સ

આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ દેશ તેના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગર્વથી કરવા જઈ રહ્યો છે

આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ દેશ તેના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગર્વથી કરવા જઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસ પર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જો તમે આ 26 જાન્યુઆરીએ મિત્રો અને પરિવારને અનોખી રીતે શુભેચ્છા પાઠવવા માંગતા હોવ તો WhatsApp સ્ટીકરો અને GIF એક સારો વિકલ્પ બની શકે છે. ચાલો તમને જણાવીએ કે 26 જાન્યુઆરીએ દેશભક્તિના સંદેશા મોકલવા માટે તમે WhatsApp સ્ટીકરો કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

WhatsApp પર સીધા જ પ્રજાસત્તાક દિવસના સ્ટીકરો સર્ચ કરો

જો તમે અલગ એપ્લિકેશન વિના WhatsApp પર પ્રજાસત્તાક દિવસના સ્ટીકરો મોકલવા માંગતા હોવ તો પ્રક્રિયા એકદમ સરળ છે. પહેલા WhatsApp ઓપન કરો અને ચેટ પર જાઓ જ્યાં તમે સ્ટીકર મોકલવા માંગો છો. પછી તમારા કીબોર્ડ પર ઇમોજી આઇકોન પર ટેપ કરો અને સ્ટીકર સેક્શન જાવ. અહીં સર્ચ બોક્સમાં રિપબ્લિક ડે લખીને સર્ચ કરો. પછી સામે આવનારા સ્ટિકર પેકમાં તમારા મનપસંદ સ્ટીકર પેકને પસંદ કરો અને તેને એડ કરો. પછી તમે તમારા મિત્રો અને સંબંધીઓને દેશભક્તિના સંદેશા મોકલવા માટે આ સ્ટીકરોનો ઉપયોગ કરી શકો છો.

સ્ટીકર એપમાંથી કેવી રીતે ડાઉનલોડ કરો ખાસ રિપબ્લિક ડે પેક?

જો તમને વધુ વિકલ્પો અને અનોખા ડિઝાઇન કરેલા સ્ટીકરોની જરૂર હોય તો તમે સ્ટીકર એપનો ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને Republic Day 2026 Stickers સર્ચ કરો. તમારી પસંદગીની એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. એપ ખોલ્યા પછી ઉપલબ્ધ સ્ટીકર પેક પસંદ કરો અને "Add to WhatsApp" વિકલ્પ પર ટેપ કરો. આગળ WhatsApp ખોલો અને ઇમોજી વિભાગમાં જાઓ. સ્ટીકર લિસ્ટમાંથી ઉમેરાયેલ પેક પસંદ કરો અને તેને મોકલો. તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય પ્લેટફોર્મ પર આ જ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

ડિજિટલી શુભેચ્છાઓ મોકલો

દર વર્ષે 26 જાન્યુઆરીએ લોકો તેમના મિત્રો અને પરિવારને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવે છે. WhatsApp સ્ટીકરો અને GIF દ્વારા શુભેચ્છાઓ મોકલવી માત્ર સરળ નથી, પરંતુ સમય બચાવે છે અને પ્રિયજનો સાથે જોડાણ પણ જાળવી રાખે છે. આવી સ્થિતિમાં તમે આ 2026માં WhatsApp પર દેશભક્તિના સ્ટીકરો દ્વારા તમારા સંદેશને ખાસ પણ બનાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
તમારા Voter ID Card માં સરનામું કેવી રીતે બદલવું? જાણો Form 8 ભરવાની સૌથી સરળ રીત 
તમારા Voter ID Card માં સરનામું કેવી રીતે બદલવું? જાણો Form 8 ભરવાની સૌથી સરળ રીત 
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
Google Pixel 11 Series સહિત ઓગસ્ટ મહિનામાં લોન્ચ થશે આ સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ફરીથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો ફરીથી કરો ડાઉનલોડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget