શોધખોળ કરો

Samsung Galaxy M02 નું પ્રથમ સેલ આજે, ઓછી કિંમતમાં ફોન ખરીદવાની તક

Samsung Galaxy M02માં 6.5 ઇંચની એચડી+ ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઈનની સાથે આવશે.

Samsungએ હાલમાં જ પોતાનો નવો ફોન Samsung Galaxy M02 ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનનું આજે ભારતમાં પ્રથમ સેલ છે. આ સેલ આજે બપોરે 12 કલાકથી એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ફોન આ સેલમાં ઇન્ટ્રોડક્ટરી કિંમત અંતર્ગત 6799 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનમાં 5000mAhની બેટરીની સાથે અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્પેસિફિકેશન્સ Samsung Galaxy M02માં 6.5 ઇંચની એચડી+ ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઈનની સાથે આવશે. ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ One UI પર કામ કરશે. આ પોન સ્નેપડ્રેગન 450 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. 13 મેગાપિક્સલનો હશે કેમેરા
ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy M02માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં  આવ્યો છે. પાવર માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. મળશે આ ફીચર્સ કનેક્ટિવિટી માટે Samsung Galaxy M02માં ડ્યૂઅલ સિમ સપોર્ટ, 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઇપ સી જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ફોન તમારા બજેટમાં હશે. જો તમે એક સસ્તો ફોન શોધી રહ્યો છો તો તમારા માટે એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર

Embed widget