શોધખોળ કરો

WhatsAppમાં આવી આ 21 નવી Emoji, ચેટને બનાવવી છે વધુ મજેદાર, તો જરૂર જાણી લો આ.....

વાતચીત કરવાથી લઇને લોકો એપ પર ચેટ, ઇમૉઝી અને જીઆઇએફનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. હવે તો વૉટ્સએપ સ્ટીકર પણ લોકપ્રિય થઇ રહ્યા છે.

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર 2 બિલિયનથી વધુ લોકો એક્ટિવ છે. આ એપ દ્વારા લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે. વાતચીત કરવાથી લઇને લોકો એપ પર ચેટ, ઇમૉઝી અને જીઆઇએફનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. હવે તો વૉટ્સએપ સ્ટીકર પણ લોકપ્રિય થઇ રહ્યા છે. આ બધાની વચ્ચે એપને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે કે કંપની બહુ જલદી વૉટ્સએપ યૂઝર્સને 21 નવી ઇમૉજી આપવાની છે. હાલમાંઆ ઇમૉજી કેટલાક બીટા ટેસ્ટર્સ માટે લાઇવ કરી દેવામાં આવી છે, જે જલદી સામાન્ય યૂઝર્સને પણ મળી જશે. નવી ઇમૉજી લેટેસ્ટ યૂનિકૉડ 15.0 અપડેટનો ભાગ છે. આ વાતની જાણકારી વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખનારી વેબસાઇટ wabetainfo એ શેર કરી છે. 

આ છે નવી ઇમૉજી  -
જે ઇમૉજીને વૉટ્સએપે હવે લાઇવ કરી છે, એ પહેલાથી જ થર્ડ પાર્ટી કીબોર્ડ પર અવેલેબલ છે, જોકે, ત્યારે યૂઝર્સ આ ઇમૉજીને બીજી વ્યક્તિને ન હતા મોકલી શકતા. અપડેટ આવ્યા બાદ તમારી ઇમૉજી લિસ્ટમાં આ 21 નવી ઇમૉજી પણ એડ થઇ જશે. આમાંથી ત્રણ હાર્ટ ઇમૉજી લોકોને ખુબ પસંદ આવશે. 

 

Tech Tips: WhatsApp યૂઝર્સ માટે કામની ટિપ્સ, આ રીતે કરો ચેટિંગ, નહીં કરવો પડે કોઇનો પણ નંબર સેવ, જાણો....

Tech News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજે દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય બની ગઇ છે, લોકો આજે પોતાના મોટાભાગના કામકાજ વૉટ્સએપ મારફતે જ ઘરે બેસીને પુરી કરી શકે છે. એટલુ જ નહીં વૉટ્સએપ પણ પોતાના યૂઝર્સને વધુ સારા એક્સપીરિયન્સ માટે સારા સારા ફિચર્સ આપી રહી છે. પરંતુ આ તમને ખબર છે, તમે કોઇનો નંબર એડ કર્યા વિના પણ મેસેજની આપલે કરી શકો છો, બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. અમે તમને અહીં આજે તેના વિશે વાત કરી રહ્યાં છીએ, જાણો આખી પ્રૉસેસ.......... 

તાજેતરમાં જ વૉટ્સએપ યૉરસેલ્ફ (Message Yourself) નામનુ નવુ ફિચર રૉલઆઉટ કર્યુ છે, અને લોકોને પણ તેના વિશે વધુ જાણકારી નથી. આનાથી તમે કોઇનો નંબર સેવ કર્યા વિના તેને મેસેજ મોકલી શકો છો. જાણો કઇ રીતે...... 

આ છે રીતે  - 
- વિના નંબર સેવ કરે જો તમે કોઇની સાથે વાત કરવા માંગો છો, તો આના માટે તાજેતરમાં જ રૉલઆઉટ થયેલુ ફિચર 'મેસેજ યૉરસેલ્ફ'ની મદદ લઇ શકો છો. સૌથી પહેલા તમે કૉન્ટેક્ટ લિસ્ટમાં જઇને 'મેસેજ યૉરસેલ્ફ'માં ખુદ તે નંબર પર મોકલો જેને તમે વાચતીત કરવા માંગો છો.
- જેમ કે તમે આ નંબર ખુદને મોકલી દેશો તો તમારી સંખ્યા વાદળી રંગની દેખાશે. 
- હવે નંબર પર ટેપ કરો અને તમને ત્રણ ઓપ્શન દેખાશે. પહેલુ 'ચેટ વિધ ફૉર નંબર' બીજુ વૉટ્સએપ પર કૉલ કરો, ત્રીજી 'કૉન્ટેક્ટમાં એડ કરો'. 
- પહેલો ઓપ્શન એટલે કે 'ચેટ વિથ ફોન નંબર' ને સિલેક્ટ કરતાં જ ચેટ વિન્ડો ખુલી જશે, અને તમે અહીં આસાનીથી તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. 

ટોપ સ્ટોરી

Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  
માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Embed widget