શોધખોળ કરો

Twitter Blue-Tick: અલગ-અલગ રંગના ચેક માર્ક સાથે 'ટ્વિટર બ્લુ-ટિક સર્વિસ' 2 ડિસેમ્બરથી ફરી શરૂ થશે, જાણો શું હશે નવું

ઇલોને આવતાની સાથે જ ટ્વિટર બ્લુ ટિક પેઈડ કરવાની જાહેરાત કરી હતી અને બાદમાં તેનો અમલ પણ કર્યો હતો, જે થોડા સમયમાં કેટલીક ખામીઓને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો.

Twitter Blue Tick Service Relaunch: ટ્વિટર બ્લુ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, ઇલોન મસ્કે તેની જાહેરાત કરી છે. ટ્વિટરે હવે ટ્વિટર બ્લુ ટિક સર્વિસ પેઈડ કરી દીધી છે, આ માટે હવે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે, આ સર્વિસ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેના વધી રહેલા દુરુપયોગને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું, સાથે જ હવે ટ્વિટર ચેક માર્ક એક કરતા વધુ રંગોમાં જોવા મળશે, ચાલો તમને જણાવીએ કે કયો રંગ કોના માટે હશે.

ચેક માર્ક કયા રંગમાં આવશે?

બ્લુ ટિક પેઈડ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, આ વખતે ટ્વિટર ચેક માર્ક ત્રણ અલગ-અલગ રંગોમાં અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. હવે કંપની માટે ટ્વિટર ચેક માર્કનો રંગ સોનેરી, સરકાર માટે ગ્રે અને સામાન્ય માણસ માટે વાદળી હશે.

વાદળી ટિક ચાર્જ

ઇલોને આવતાની સાથે જ ટ્વિટર બ્લુ ટિક પેઈડ કરવાની જાહેરાત કરી હતી અને બાદમાં તેનો અમલ પણ કર્યો હતો, જે થોડા સમયમાં કેટલીક ખામીઓને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો. યુએસ અને અન્ય દેશોમાં બ્લુ ટિક માટે $8 નો સબ્સ્ક્રિપ્શન ચાર્જ લેવામાં આવશે અને ભારતમાં આ સેવા માટે રૂ. 720 લેવામાં આવશે.

વર્ચ્યુઅલ જેલ

ટ્વિટર ટૂંક સમયમાં ટ્વિટર પોલિસીનું ઉલ્લંઘન કરનારા લોકો માટે વર્ચ્યુઅલ જેલ સજાની સુવિધા શરૂ કરી શકે છે. વર્ચ્યુઅલ જેલમાં યુઝરના પ્રોફાઈલ પીકની ઉપર જેલનો લોગો બનાવવામાં આવશે અને યુઝરની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવશે પરંતુ એકાઉન્ટને જેલમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે તેની માહિતી પણ આપવામાં આવશે.

સસ્પેન્ડ કરેલા ખાતા ફરી શરૂ થશે

તમને જણાવી દઈએ કે હાલમાં જ ટ્વિટર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવાને લઈને ચર્ચામાં હતું. કંપનીના નવા સીઈઓ એલોન મસ્કે તેમનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરતા પહેલા એક મતદાન કર્યું હતું. આ પોલમાં 15 મિલિયનથી વધુ લોકોએ વોટ કર્યો, જેમાંથી 51.8 ટકા લોકોએ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કર્યું. તે જ સમયે, 48.2 ટકા લોકોએ એકાઉન્ટને ફરીથી શરૂ ન કરવાના પક્ષમાં મતદાન કર્યું. બાદમાં ટ્રમ્પનું ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.

ટોપ સ્ટોરી

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget