શોધખોળ કરો

WhatsApp એકાઉન્ટ થઇ ગયુ છે, આ આસાન રીતથી ફટાફટ થઇ જશે રિકવર, જાણો પુરેપુરી પ્રૉસેસ

Whatsapp Ban: રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2025 માં જ, ભારતમાં 99 લાખથી વધુ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે

Whatsapp Ban: વૉટ્સએપ એક એવું પ્લેટફોર્મ છે જેનો દેશમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ તેના પ્લેટફોર્મની સુરક્ષા અને નીતિઓ જાળવવા માટે કંપની દરરોજ લાખો એકાઉન્ટ્સ સ્કેન કરે છે અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2025 માં જ, ભારતમાં 99 લાખથી વધુ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી 14 લાખ એકાઉન્ટ્સ કોઈપણ રિપોર્ટ વિના WhatsApp ની ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા બ્લોક કરવામાં આવ્યા હતા.

જોકે, કેટલાક એકાઉન્ટ્સ અજાણતાં બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ જાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સરળ રીતે તમારું ખાતું ફરીથી સક્રિય થઈ જશે.

વૉટ્સએપ એકાઉન્ટ કેમ પ્રતિબંધિત થાય છે ? - 
માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે WhatsApp કેટલીક પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ મૂકે છે જેના કારણે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકાય છે. આમાં થર્ડ-પાર્ટી એપ્સ (જેમ કે GB WhatsApp અથવા WhatsApp Plus) નો ઉપયોગ કરવો, સ્પામ અથવા બલ્ક મેસેજ મોકલવા, કોઈને તેમની પરવાનગી વિના ગ્રુપમાં ઉમેરવા અથવા અનિચ્છનીય મેસેજ મોકલવા, એક જ મેસેજ વારંવાર ફોરવર્ડ કરવા, ખોટી માહિતી ફેલાવવા વગેરેનો સમાવેશ થાય છે. કંપની આવી પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે.

જો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થાય તો શું કરવું 
જો તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય અને તમને લાગે કે તે ભૂલથી થયું છે, તો તમે WhatsApp પાસેથી ફરીથી સમીક્ષાની વિનંતી કરી શકો છો.

આ માટે, તમારે WhatsApp એપ ખોલવી પડશે જ્યાં તમને "Account Banned" ની સૂચના દેખાશે.
આ પછી તમે 'રિવ્યૂ રિક્વેસ્ટ' પર ટેપ કરો.
હવે તમારો 6-અંકનો વેરિફિકેશન કોડ દાખલ કરો.
પછી ફરીથી સમીક્ષા માટે વિનંતી સબમિટ કરો અને તમારો મુદ્દો સ્પષ્ટ કરો.
જો તમે એપ દ્વારા કોઈ વિનંતી કરી શકતા નથી, તો તમે support@whatsapp.com પર WhatsApp સપોર્ટને ઇમેઇલ પણ કરી શકો છો.
તમારા ઈમેલમાં તમારો મોબાઈલ નંબર અને સમસ્યાની વિગતો સ્પષ્ટ રીતે લખો.
WhatsApp તમારી અપીલની સમીક્ષા કરશે અને જો તેમને કોઈ ભૂલ જણાશે, તો તમારું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
IND U19 vs UAE U19: વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી ધમાકેદાર સદી, સિક્સરનો કર્યો વરસાદ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો
Embed widget