શોધખોળ કરો

WhatsApp યુઝર્સને ઝટકો, ઇગ્નોર કરશો આ માહિતી તો ચૂકવવી પડશે મોટી કિંમત, જાણો ડિટેલ

WhatsApp Privacy Settings: : ટુ-સ્ટેપ વેરિફિકેશનને બિલકુલ અવગણશો નહીં. આ સેટિંગને ઓન કર્યા પછી, કોઈ તમારા Whatsapp નો ઉપયોગ કરી શકશે નહીં.

WhatsApp Privacy Settings: આજકાલ દરેક વ્યક્તિ WhatsApp વાપરે છે. વોટ્સએપ તેના યુઝર્સને સમયાંતરે ઘણા નવા ફીચર્સ પણ આપે છે. આ મેસેજિંગ એપ દ્વારા હવે દૂર બેઠેલા લોકોને મેસેજ મોકલવો કે તેમને ઓડિયો-વિડિયો કોલ કરવો મુશ્કેલ નથી. જ્યારે ટેક્નોલોજી આપણા જીવનને બહેતર બનાવે છે, ત્યારે તે કેટલાક જોખમો પણ ઉભી કરે છે. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી સાયબર ગુનેગારો વોટ્સએપ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ બનાવટી સંદેશાઓ, ફિશિંગ લિંક્સ અને કોલ દ્વારા નિર્દોષ લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમે WhatsApp પર કેટલાક પ્રાઇવસી  સેટિંગ્સ સેટ કરીને ઑનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો.

WhatsApp પર પ્રાઇવેસી સેટિંગ્સ

આપણે બધા જ આપણા પ્રોફાઈલ ફોટોઝ વોટ્સએપ પર મુકીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ જ ફોટો તમને સાયબર ક્રિમિનલ્સનું નિશાન બનાવી શકે છે? વાસ્તવમાં, ઘણા સ્કેમર્સ તમારી પ્રોફાઇલ પિક્ચરનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે, જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. આવી સ્થિતિમાં તમારે પ્રોફાઇલ પિક્ચરને માત્ર વિશ્વાસપાત્ર અને જાણીતા લોકો સુધી જ સીમિત રાખવાની જરૂર છે.

 આ માટે તમારે સેટિંગ્સમાં થોડો ફેરફાર કરવો પડશે. સૌથી પહેલા WhatsApp Settings > Privacy > Profile Photo પર જાઓ અને પછી 'My Contacts' અથવા 'My Contacts Accept' પસંદ કરો. હવે તમે નિયંત્રિત કરી શકો છો કે તમારું પ્રોફાઇલ ચિત્ર કોણ જોઈ શકે.

2- લાસ્ટ સીન ઓફ કરો

જો તમે લાસ્ટ સીન ઓન  છે, તો કોઈપણ વ્યક્તિ માટે તમારી પ્રવૃત્તિને ટ્રૅક કરવી સરળ છે અને સ્કેમર્સ પણ તે જ કરે છે. તમે છેલ્લે ક્યારે જોયું તે જોઈને તેઓ શોધી કાઢે છે કે તમે ક્યારે ઓનલાઈન છો. આવી સ્થિતિમાં, જ્યારે તેમને ખબર પડે છે કે તમે કોઈ ચોક્કસ સમયે Whatsapp પર સક્રિય છો, તો તેઓ તરત જ તમને નિશાન બનાવશે. તેથી, ‘લાસ્ટ સીન’ અને ‘એબાઉટ’ની પ્રાઇવસી સેટિંગ્સ પણ બદલો.

 ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરો

ટુ-સ્ટેપ વેરિફિકેશનને બિલકુલ અવગણશો નહીં. આ સેટિંગને ઓન કર્યા પછી, કોઈ તમારા Whatsapp નો ઉપયોગ કરી શકશે નહીં. આ સેટિંગ ઓન કરવાથી, જો કોઈ તમારો OTP ચોરી લે તો પણ તે તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહીં. સ્કેમરે તમારા એકાઉન્ટમાં લોગિન કરવા માટે OTP પછી 6-અંકનો પિન પણ દાખલ કરવો પડશે. તમે આ સેટિંગ કેવી રીતે કરી શકો છો-

 - વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ

-સેટિંગ્સ > ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં પ્રાઈવસી પર ક્લિક કરો

-તમને 6-અંકનો પિન સેટ કરવાનો વિકલ્પ મળશે

-હવે તમારે તમારું ઈમેલ આઈડી અહીં એડ કરવાનું રહેશે જેથી કરીને જો તમે પિન ભૂલી જાઓ તો તમે તેને ફરીથી રીસેટ કરી શકો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
Embed widget