શોધખોળ કરો

Diwali Sale 2024: Xiaomiએ બમ્પર સેલની જાહેરાત કરી, મળશે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર!

Xiaomi Diwali Sale: શાઓમીની દિવાળી સેલમાં યુઝર્સને સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી સુધીમાં ભરપૂર ડિસ્કાઉન્ટ મળી શકે છે. આવો આપણે તમને કેટલીક શ્રેષ્ઠ ડીલ્સ વિશે જણાવીએ.

Xiaomi Diwali with Mi: જો તમે શાઓમી સ્માર્ટફોન્સના ચાહક છો તો હવે તમારા માટે એક શાનદાર સેલ આવી રહી છે. શાઓમીએ તેના ચાહકો માટે એક ધમાકેદાર સેલની જાહેરાત કરી છે. આ સેલનું નામ Xiaomi Diwali with Mi છે.

આ સેલમાં યુઝર્સને શાઓમીના ફોન્સ પર મોટા મોટા ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે. આવો આપણે તમને જણાવીએ કે આ સેલમાં યુઝર્સ કયા કયા શાઓમી ફોન અને અન્ય પ્રોડક્ટ્સને ડિસ્કાઉન્ટ ઓફર્સ સાથે ખરીદી શકે છે.

શાઓમીની દિવાળી સેલ

શાઓમીના આ સેલની શરૂઆત આજે એટલે કે 21 સપ્ટેમ્બરથી થઈ રહી છે. શાઓમીની આ દિવાળી સેલનો લાભ તમે ફ્લિપકાર્ટ (Flipkart), એમેઝોન (Amazon) અને શાઓમી (Xiaomi)ની વેબસાઇટ્સ સાથે સાથે તમામ અધિકૃત સ્ટોર્સ પર પણ લઈ શકશો.

સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ

  • Xiaomi 14 CIVIને તમે આ દિવાળી સેલમાં 37,999 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે તેની કિંમત 39,999 રૂપિયા છે.
  • Redmi Note 13 Pro 5G પર કંપની 5000 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેને 19,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે.
  • Redmi Note 13 Pro 5Gના 12GB અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરિએન્ટ પર 6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યું છે.
  • Redmi Note 13 Pro+ 5Gના 8GB+256GB વેરિએન્ટની કિંમત 30,999 રૂપિયા છે, પરંતુ તેને 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • Redmi 13 5Gની કિંમત 13,999 રૂપિયા છે, પરંતુ તેને 12,499 રૂપિયામાં ખરીદી શકાય છે.

ટેબલેટ અને બડ્સ પર ડિસ્કાઉન્ટ

  • Redmi Pad Proની કિંમત 21,999 રૂપિયા છે, પરંતુ તેને 19,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • Redmi Buds 5Cની કિંમત 1,999 રૂપિયા છે, પરંતુ તેને 1,599 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • Redmi Watch 5 Activeની કિંમત 2,999 રૂપિયા છે, પરંતુ તેને 2,599 રૂપિયામાં ખરીદી શકાય છે.

સ્માર્ટ ટીવી પર મળી રહ્યા છે શાનદાર ડિસ્કાઉન્ટ

  • Xiaomi X Pro QLED સ્માર્ટ ટીવી પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • આ ડિસ્કાઉન્ટ પછી આ ટીવીના 43 ઇંચ વાળા મોડેલને તમે 29,999 રૂપિયામાં ખરીદી શકો છો.
  • આ ટીવીના 55 ઇંચ વાળા મોડેલને તમે 44,999 રૂપિયામાં ખરીદી શકો છો.
  • આ ટીવીના 65 ઇંચ વાળા મોડેલને તમે 62,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ

ન થશે OTP ફ્રોડ, ન બેંક એકાઉન્ટ થશે ખાલી, સરકારી એજન્સીએ જણાવી આ જરૂરી સેફ્ટી ટિપ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget