શોધખોળ કરો

તમારા ફોનમાં તમને જોઇએ છે ખરાબ હવામાન કે પુરનું એલર્ટ, તો ઓન કરી દો આ સેટિંગ્સ, પછી જુઓ......

એન્ડ્રોઇડ હોય કે iOS, તમે બંને પર સેટિંગ ઓન કરીને હવામાનની અપડેટ મેળવી શકો છો. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા પડશે

Bad weather and flood warnings on your smartphone: દેશ અને રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે. ક્યાંક લોકો પુરમાં ફસાયેલા છે, તો ક્યાંક બીજી રીતે લોકો નુકસાની વેઠી રહ્યાં છે. હાલમાં જ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે હિમાચલ પ્રદેશની મંડીમાં મોટું નુકસાન થયું છે. હિમાચલ ઉપરાંત ચંદીગઢ, ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં પણ કેટલીય ડરામણી તસવીરો સામે આવી રહી છે. આજે આ સ્ટૉરીમાં અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ કે તમે તમારા સ્માર્ટફોન પર હવામાન સંબંધિત દરેક અપડેટ કેવી રીતે મેળવી શકો છો. આ સાથે તમે પૂર સંબંધિત ચેતવણી અથવા સમયસર ભારે વરસાદની માહિતી જોઈ શકો છો. વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે ગરમીનું મોજું, વાદળ ફાટવું, જંગલમાં આગ લાગવી અને બીજું ઘણું બધું હવે સામાન્ય બની ગયું છે. આપણે આ ઘટનાઓને રોકી શકતા નથી, પરંતુ સમયસર હવામાનના ફેરફારો અને મોબાઈલ પર એલર્ટ મેળવીને આપણે આમાંથી આપણા જીવન અને સંપત્તિને બચાવી શકીએ છીએ. જાણો મોબાઇલ પર આ તમામ અપડેટ કઇ રીતે મેળવી શકાય છે.... 

એન્ડ્રોઇડ હોય કે iOS, તમે બંને પર સેટિંગ ઓન કરીને હવામાનની અપડેટ મેળવી શકો છો. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવા પડશે

iPhone માં આ રીતે થશે -

સૌથી પહેલા weather એપ ઓપન કરો અને લિસ્ટ આઇકૉન પર ક્લિક કરો
હવે નૉટિફિકેશન પર ક્લિક કરો અને Severe Weather ઓન કરો. આનો ઓન કર્યા પછી, તમને હવામાન સંબંધિત અપડેટ્સ મળવાનું શરૂ થશે.
તમે પોતાના લૉકેશન Plus આઇકૉનની મદદથી તમારું લૉકેશન સેટ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે વિવિધ ઋતુઓ અનુસાર એલર્ટ ટૉન અને વાઇબ્રેશન પેટર્નને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. આ સાથે લૉકસ્ક્રીનમાં હવામાન widget પણ એડ કરો જેથી તમને સમયસર અપડેટ મળી શકે.

એન્ડ્રોઇડમાં આ રીતે કરો -

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ અને નૉટિફિકેશનમાં અહીં ક્લિક કરીને એડવાન્સ અને મૉર ઓપ્શન પર જાઓ.
અહીં તમને Emergency Alerts કે weather alerts નો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
પછી તમને વિવિધ પ્રકારના ચેતવણી ચિહ્નો દેખાશે. આમાંથી હવામાન સંબંધિત એલર્ટ ચાલુ કરો.
હવામાનને એલર્ટ રાખવાનો ફાયદો એ છે કે તમને હવામાનની માહિતી સમયસર મળી જશે અને તમે તે મુજબ તમારી જાતને તૈયાર કરી શકશો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget