શોધખોળ કરો
Heart Patients
व्हिडीओ
ગુજરાત

2022માં ખેડૂતોનું દેવું બમણું થશે પણ આવક બમણી નહીં થાય, નહીં થાય ને નહીં થાય કેમ કે........એ લોકો શું કરશે એ તો ભગવાન જ જોશે...

નેતાઓને કહું છું કે, તમે ઓફિસમાં બેઠા બેઠા શેરા ના મારો, ગુજરાતની પ્રજા કોરોનાના કેરમાં એચલી બધી દુઃખી છે કે........

આપણા PM 2014માં લોકસભામાં દાખલ થ્યા ત્યારે જે શબ્દો બોલેલા...પણ એ વાત જુદી નિકળી છ, શબ્દો બોલવા બહુ હેલા છે....

ફળદુ સાહેબ તમે પહેલાં શું બોલેલા એ પણ તમને સંભળાવી દઈએ.......એ વખતે ખેડૂતોને ખાતરની જરૂર નહોતી પણ તમને મતની જરૂર હતી......

પહેલેથી ગુજરાત, પંજાબ, કેરળમાં હૃદયરોગનું પ્રમાણ બીજાં રાજ્યોથી વધારે છે..........કોરોના સામે આપણે જીતીશું પણ ક્યારે અને કેટલી કિંમતે એ સવાલ છે.......
શૉર્ટ વીડિયો
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
