શોધખોળ કરો
આપણે કેવો ખોરાક લઈએ છીએ તેના આધારે 70 ટકા ઈમ્યુનિટી બંધાતી હોય છે...........વધારે પડતા ઉકાળાથી આંતરડામાં ચાંદાં પડી જશે........
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ





















