શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશ: કેટલો કાબૂમાં કોરોના ?
કેટલો કાબુમાં કોરોના : છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડિસ્ચાર્જ રેટ 80 ટકાથી ઉપર પહોંચી ગયો છે. એટલું જ નહીં.. કોરોનાના નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ રહી છે. છેલ્લા 6 દિવસમાં 15 હજારથી વધુ દર્દીઓ દરરોજ ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement