શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ સાચા નિર્ણયને પડકાર કેમ?
વડોદરા કોર્પોરેશને ગ્રીન બેલ્ટના 46 પ્લોટ પરત લેતા વિવાદ વકર્યો છે. ધારાસભ્ય સુખડિયા 7 પ્લોટ ઉપર પોતાની ગ્રાન્ટમાંથી કામ કરાવી ચૂક્યા છે. સાથે સાંસદ રંજનબેન ભટ્ટ પણ જે સંસ્થાનમાં છે ત્યાં તેમની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિતના અનેક કામ કરાવી ચૂક્યા છે. હવે મેયર કેયુર રોકડિયા 46 પ્લોટ પરત લેવાના નિર્ણયને અડગ નિર્ણય ગણાવ્યો છે કોઈ પણ ફેરબદલ કરવામાં નહીં આવે કોઈને પણ પ્લોટ પરત કરવામાં નહીં આવે તે વાત તેમણે કરી છે તો ધારાસભ્ય જીતુ સુખડિયાની તેમણે સાત પ્લોટ ઉપર જે કામગીરી કરી છે તે પ્લોટ પોતે ચાલુ રાખશે અને કબજો પણ તેમની પાસે રાખશે તેવી વાત તેમણે કરી હતી. મેયર કેયુર રોકડીયા એ લીધેલા નિર્ણયને તેમણે ઉતાવળે લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. અને સાથે કોંગ્રેસના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.
Tags :
Gujarati News Gujarat News World News Vadodara Corporation Plot Hun To Bolish ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Sacha Nirnay Ne Padkar Kem?બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
મહેસાણા
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement