Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં
ગીરસોમનાથના ઉના તાલુકામાં દીપડાનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો છે.. વન્ય પ્રાણીઓના શિકાર માટે ગોઠવેલા ફંદામાં ફસાઈ જતા દીપડાનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.. ગાયો ચરાવવા ગયેલા માલધારીએ દીપડાના મૃતદેહ અંગે વન વિભાગને જાણ કરી છે.. વન વિભાગે ઝાડ કાપીને દીપડાના મૃતદેહને નીચે ઉતાર્યો છે.. આ દીપડાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.. ગાયો ચરાવવા ગયેલા માલધારીએ દીપડાના મૃતદેહ અંગે વન વિભાગને જાણ કરી છે.. વન વિભાગે ઝાડ કાપીને દીપડાના મૃતદેહને નીચે ઉતાર્યો છે.. આ દીપડાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે..

















