શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હું તો બોલીશઃ સ્મારકનું 'સન્માન' જાળવતા તો શીખો !
આણંદના (Anand) ભાજપના કોર્પોરેટરનો સત્તાનો નશો સામે આવ્યો છે. વોર્ડ નંબર-13ના નગર સેવકે ગેરકાયદે ઓફિસ શરૂ કરી છે. ઓફિસ શરૂ કરવા માટે દાંડી હેરિટેજની (Dandi Heritage) ગરિમા તોડી પડાઈ હતી. કેતન બારટ નામના કોર્પોરેટરે પોતાની ઓફિસ શરૂ કરી હતી. નિયમો તોડ્યા છતાં કોઈ કાર્યવાહી ન કરાઇ.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement