શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ સ્માર્ટ સિટીના વિલન કોણ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ એક દાયકામાં રૂ.3752.98 કરોડથી વધીને રૂ.8111 સુધી પહોંચી ગયું, પણ હજુ સુધી શહેર સ્માર્ટ ન બની શક્યું. 10 વર્ષ બાદ પણ ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકા અને અન્ય સ્માર્ટ શહેરોની આવી જ સ્થિતિ જોવા મળે છે.
છેલ્લા 2 મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પાછળ અમદાવાદ મ્યુનિપલે વરસાદી પાણીના નિકાલ માટે 6.61 કરોડ ખર્ચ કર્યો, પણ વોટરલોગિંગનો પ્રશ્ન ત્યાનો ત્યાં જ. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ વર્ષ સ્ટોર્મ વોટરલાઈનો નાખવા અને એના રિપેરિંગ માટે 100 કરોડ ખર્ચ કરે છે. આમ છતાં રવિવારે પડેલા વરસાદ પછી અનેક વિસ્તારોમાંથી 24 કલાક સુધી વરસાદી પાણી ઓસર્યા ન હતા.
Tags :
Hun To Bolishબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement