શોધખોળ કરો

KYC ફોર્મમાં બેન્કોને બતાવવું પડી શકે છે તમારા ધર્મનું નામ

એનઆરઓ અનિવાસી ભારતીઓ માટે ભારતમાં સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટની સુવિધા છે જેમાં તે ભારતમાં કમાણી કરેલી રકમને જમા કરી શકે છે.

નવી દિલ્હીઃ બેન્ક જલદી પોતાના નો યોર કસ્ટમર (KYC) ફોર્મ્સમાં એક નવી કોલમ તોડી શકે છે જેમાં ગ્રાહકને પોતાના ધર્મનો ઉલ્લેખ કરવો પડશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં ફેરફાર થવાના કારણે બેન્કો માટે આ જરૂરી થઇ ગયું છે. નિયમોમાં ફેરફાર મુસ્લિમો સિવાય પસંદગીના ધાર્મિક લઘુમતિઓને એનઆરઓ એકાઉન્ટ ખોલવા તથા  સંપત્તિ ખરીદવાની સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે. એનઆરઓ અનિવાસી ભારતીઓ માટે ભારતમાં સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટની સુવિધા છે જેમાં તે ભારતમાં કમાણી કરેલી રકમને જમા કરી શકે છે. નાગરિકતા સંશોધન કાયદાની જેમ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા 2018માં  જાહેર ફેમામાં સંશોધન એ પ્રવાસીઓ સુધી સિમિત કરવામાં આવ્યા છે જે પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનના  લઘુમતી સમુદાયો (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)થી આવે છે અને લોંગ ટર્મ વિઝા ધરાવે છે. લોંગ ટર્મ વિઝા રાખનારા આ લોકો ભારતમાં રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે અને બેન્ક ખાતું પણ ખોલી શકે છે. સંશોધિત નિયમોમાં નાસ્તિકો, મુસલમાન, પ્રવાસીઓ તથા મ્યાનમાર, શ્રીલંકા તથા તિબ્બતના પ્રવાસીઓને સામેલ કરવામાં આવ્યા નથી. ફેમા રેગ્યુલેશનના શેડ્યૂલ 3માં સંશોધન અનુસાર, ભારતમાં રહેતા લોંગ ટર્મ વિઝા રાખનારા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના લઘુમતીઓના લોકોને ફક્ત એક એનઆરઓ એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તે લોકો નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઇઓ હેઠળ ભારતના નાગરિક થઇ જશે તો તેમને એનઆરઓ એકાઉન્ટને રેસિડેન્સ ખાતામાં બદલી દેવામાં આવશે. ફેમાના નિયમો અનુસાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો કે જેમને ભારતમાં લોંગ ટર્મ વિઝા આપવામાં આવ્યા છે તે ભારતમાં ફક્ત એક સ્થાવર રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'

Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?

Embed widget