શોધખોળ કરો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

ChatGPT: આ સાથે ChatGPT નું ઍક્સેસ મેળવવાનું અગાઉ કરતા વધુ સરળ થઇ ગયું છે

ChatGPT:  OpenAIએ જાહેર કરી હતી કે અમેરિકા અને કેનેડાના યુઝર્સ હવે પ્રતિ મહિને 15 મિનિટ સુધી 1-800-ChatGPT ડાયલ કરીને ફ્લિપ ફોન અને ફિક્સ્ડ લેન્ડલાઇન ફોન પર પણ ChatGPTથી વાત કરી શકે છે.

આ સાથે ChatGPT નું ઍક્સેસ મેળવવાનું અગાઉ કરતા વધુ સરળ થઇ ગયું છે. ફોન લાઇન પર ChatGPTથી વાત કરવા માટે પણ વધારાના સબ્સ્ક્રિપ્શન અથવા એકાઉન્ટની જરૂર નથી. યુઝર્સ પર્સનલ સવાલ પૂછી શકે છે, અને ChatGPT તમને વિવિધ ભાષાઓમાં નવા વાક્યો શીખવામાં પણ મદદ કરી શકે છે. તે સ્થાનિક ભાષામાં વૉઇસ એક્સચેન્જનો અનુભવ પ્રદાન કરે છે.

WhatsApp પર ChatGPT નો ઉપયોગ કેવી રીતે કરવો?

અન્ય દેશોના યુઝર્સ હવે ફોન નંબર 1-800-242-8478 પર ટેક્સ્ટ કરીને WhatsAppથી સીધા જ ChatGPT ઍક્સેસ કરી શકે છે. સમર્પિત એપ્લિકેશન પર ChatGPT નો ઉપયોગ કરવાની જેમ WhatsApp પર ChatGPT પણ તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે. જો કે, ઇમેજ બનાવવા અથવા વૉઇસ મોડ જેવી અદ્યતન ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ હજી પણ વેબ અથવા અધિકૃત એપ્લિકેશનમાંથી ChatGPT ઍક્સેસ કરવાની જરૂર છે.

OpenAI એ પુષ્ટી કરી છે કે, આગામી દિવસોમાં યુઝર્સ WhatsApp પર તેમના ChatGPT એકાઉન્ટ સાથે પણ પ્રમાણિત કરી શકશે. અત્યારે WhatsApp યુઝર્સ Meta AI નો ઉપયોગ કરીને આ તમામ સુવિધાઓનું ઍક્સેસ મેળવી શકે છે.

The Vergeના રિપોર્ટ્સ, ઓપનએઆઈ કે ચીફ પ્રોડકટ ઓફિસર કેવિન વેઇલે કહ્યું હતું કે આ નવું ફીચર બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. ફોન નંબર પર વાત કરવા માટે ઓપનએઆઈ દ્વારા એક ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વાત કરવા માટે GPT-4o મીનીના નામની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓપનએઆઈએ જણાવ્યું કે લોકો ChatGPT થી વધુ કામ કરવા માંગે છે અથવા તેમની પસંદ અનુસાર તેનો ઉપયોગ કરવા માંગો છો તો તેઓએ હજુ પણ જૂની પદ્ધતિથી પણ ChatGPTનો ઉપયોગ કરવો પડશે.

વૉટ્સએપ પર ચૅટજીપીટીનો ઉપયોગ કેવી રીતે કરો

તમે 1-800-ChatGPT નંબર પર કૉલ કરીને ChatGPT થી વાત કરી શકો છો. અમેરિકામાં તેનો નંબર 1-800-242-8478 છે. કંપનીએ કહ્યું હતું કે, '1-800-CHAT-GPT પર કૉલ કરો. આ જૂના ફોન અને લેન્ડલાઇન ફોન પર પણ કામ કરે છે.' વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે તમને 1-80-242-848ને રિસીવરના રૂપમાં લખવું પડશે.

ટોપ સ્ટોરી

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
Embed widget