શોધખોળ કરો

સુનિલ ગ્રોવરે કપિલ શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સાથે મિલાવ્યા હાથ, જાણો બન્નેનું શું છે આયોજન?

1/7
 રિપોર્ટ પ્રમાણે કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચે ફ્લાઈટમાં જ્યારે ઝગડો થયો હતો ત્યારથીજ પ્રીતી અને કપિલના ઝગડો શરૂ થઈ ગયો હતો. કપિલે થોડા સમય પહેલાજ પ્રીતી સાથે સંબંધ તોડી દીધો હતો.

2/7
 કપિલની એક્સ ગર્લફ્રેન્ડની વાત કરી તો, કપિલ અને પ્રીતી બન્નેનું ગત વર્ષેજ બ્રેકઅપ થઈ ગયું હતું. બન્નેના રિલેશન પર મહોર કપિલે ગિન્ની સાથે મેરેજની જાહેરાત સાથે લગાવી દીધી હતી.

3/7
સુનિલ નવા શોમાં બિગ બોસ વિનર શિલ્પા શિંદે પણ નજર આવશે. જો કે તેના શો નો કોન્સેપ્સટ શું છે તેનો કોઈ ખુલાસો થયો નથી. કેટલાંક દિવસ પહેલા સુનીલ સાથે શિલ્પાની તસવીર સોશલ મીડિયા પર વાયરલ થઈ હતી.

4/7
5/7
 સુનીલ ગ્રોવરનો નવો શો ટૂંક સમયમાં કપિલ શર્માના શો ને ટક્ક આપવા ટીવી પર પ્રસારીત થશે.

6/7
 મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતી સિમોન જલ્દી જ એક નવા ટીવી શોમાં સાથે નજર આવશે. સુનીલે પોતાના ટ્વિટમાં હાલમાં જણાવ્યું છે કે તેને એક નવો શો મળી ગયો છે જેમાં જલ્દી જ નજર આવશે. આ શોમાં પ્રીતી સિવાય તેની બહેન નીતી પણ તેની સાથે નજર આવશે.

7/7
 મુંબઈ: ટીવીના જાણિતા કૉમેડી કિંગ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે વિવાદ બાદ લાંબા સમય પછી કપિલ પોતાનો નવો શો ધ ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા લઈને આવી રહ્યો છે. પરંતુ તેની વચ્ચે હવે હેરાન કરનારી ખબર પણ સામે આવી છે. ડૉ મશહુર ગુલાટી કપિલ શર્માની એક્સ ગર્લફ્રેન્ડ સાથે શો કરવાનું આયોજન કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget