શોધખોળ કરો

Baby Care during Covid-19: બાળકના જન્મ દરમિયાન માતા પોઝિટિવ થાય તો માતાથી દૂર કરવી જોઇએ કે નહીં ?

કોરોના કાળમાં નવજાત શિશુને માથી દૂર ન રાખવા જોઇએ. ડોક્ટરનું કહેવું છે, માતા કોવિડ પોઝિટિવ હોય તો પણ માતાથી બાળકને દૂર ન કરવું જોઇએ. નિષ્ણાતોનો મત છે કે, માની સ્કિન ટૂ સ્કિન બાળકોનો કોન્ટેક્ટ બાળકો માટે ખૂબ જ અસરદાર હોય છે.

Baby Care during Covid-19:કોરોના કાળમાં જન્મ લેનાર શિશુઓને લઇને સૌથી મોટી ચિંતા એ રહે છે કે, બાળક કોરોના સંક્રમિત ન થઇ જાય. આ ચિંતાના કારણે બાળકના જન્મ સાથે જ તેને માથી અલગ કરી દેવાઇ છે. જો બાળકના જન્મ સમયે મા પોઝિટિવ હોય તો આ સ્થિતિમાં બંનેને અલગ કરી દેવામાં આવે છે. જો કે  આ વાતને એક્સ્પર્ટ ગલત માને છે. 
ડોક્ટરર્સનો મત છે કે, નવજાત શિશુને  કોવિડ પોઝિટિવ માતાથી દૂર રાખવું એક મિથ છે. એટલા માટે નવજાત બાળકને માથી દૂર ન કરવું જોઇએ. વિશેષજ્ઞોની માનીએ તો નવજાત બાળકો માટે માનું દૂધ જ એક શક્તિશાળી ફૂડ છે. તેનાથી બાળકને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. તેના કારણે જ બાળક ઇન્મ્યૂન બને છે.  

નવજાત શિશુ માટે કંગારૂ કેર જરૂરી 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર નવજાત શિશુને કંગારૂ કેરની જરૂર હોય છે. કંગારૂ મધર કેર એટલે કે, કંગારૂ પેટમાં બનેલા પાઉચમાં બાળકને પાળે છે. કંગારૂ મધર કેરને અલગ રીતે સમજીએ તો બંનેનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ. નિષ્ણાતોનું માનવું છે કે, મા અને બાળકનો સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ ખૂબ જ અસરદાર હોય છે. મા નવજાતને છાતીથી ચિપકાવીને રાખે તો બાળકને તેનાથી ગરમી મળે છે અને માની મમતાનો એક અલગ જ અહેસાસ મળે છે. આ સ્થિતિમાં બાળકમાં જો કોઇ સંક્રમણ થઇ પણ જાય તો બાળકની અંદર માની એનર્જીથી રોગપ્રતિકારક ક્ષમતાનો વિકાસ થાય છે અને તેનું સંક્રમણથી રક્ષણ થાય છે. 

નવજાત શિશુને માતાથી અલગ ન કરવા જોઇએ
એક્સ્પર્ટના મત મુજબ કોવિડના સમયમાં પણ માને બાળકથી દૂર ન કરવું જોઇએ. ડોક્ટરનું કહેવું છે કે,  જો માને બાળકથી દૂર કરવામાં આવે તો બાળકને કોવિડ-19 અથવા અન્ય સંક્રમણનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. જો બાળકેને માના દૂધથી વંચિત રાખવામાં આવે તો આ સ્થિતિમાં તેમની ઇન્મૂયન સિસ્ટમ ડાઉન થાય છે. માનું દૂધ એક એવી ચીજ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી બાળકને બચાવે છે. કેટલાય અધ્યયનનું તારણ છે કે,  મા પોઝિટિવ હોય તો રેર કેસમાં જ બાળક સંક્રમિત થાય છે. બાળકનો મા સાથે સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ જરૂરી છે. તેથી પોઝિટિવ માતાને પણ બાળકથી દૂર ન રાખવાની સલાહ અપાઇ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Embed widget