શોધખોળ કરો
ફિક્સ છે IPL 2018ની ફાઈનલ? સોશિયલ મીડિયા પર લીક થયો વીડિયો!
1/3

સોશિયલ મીડિયામાં જે વીડિયો ક્લિપ સામે આવી છે, તે પુરી નથી. જેને લઇ સવાલ ઉઠ્યા બાદ હોટસ્ટારે પણ આ વીડિયો પ્રોમોને હટાવી લીધો છે. જો કે તે પહેલા જ કેટલાક ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. જો કે આ વીડિયોની પૃષ્ટી થઇ શકી નથી.
2/3

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આઇપીએલ 2018ની ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે રમતી નજરે પડી રહી છે. આ વીડિયો એક પ્રોમો છે જે હોટસ્ટાર, જે મેચની લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે અને તેને આઇપીએલ 2018નો વીડિયો પ્રોમો બતાવ્યો છે. આ પ્રોમોમાં ચેન્નાઇ સુપરકિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમતી નજરે પડે છે. જેમાં બન્ને ટીમના કેટલાક ખેલાડી પણ જોવા મળી રહ્યાં છે.
Published at : 26 May 2018 02:34 PM (IST)
View More




















