શોધખોળ કરો

Rakhi Sawant Divorce: રાખી સાવંતના લગ્નમાં ભંગાણ, પતિ રિતેશથી અલગ થવાનો લીધો નિર્ણય, લખી આ ઇમોશનલ પોસ્ટ

ટીવી સીરિયલની અભિનેત્રી રાખી સાવંતે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કથિત પતિ રિતેશ સિંહથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિતેશથી અલગ થવાની જાહેરાત કરી છે.

ટીવી સીરિયલની અભિનેત્રી રાખી સાવંતે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ કથિત પતિ રિતેશ સિંહથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંતે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને રિતેશથી અલગ થવાની જાહેરાત કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું છે કે બિગ બોસ શો પછી તેના જીવનમાં ઘણું બધું થયું. તેને કેટલીક બાબતોની જાણ નહોતી. બાદમાં બંનેએ સાથે મળીને આ મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, હવે આ કપલ સ્વેચ્છાએ એકબીજાથી અલગ થઈ રહ્યું છે. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, આ બધું જ ખૂબ જ  દુઃખદ અને તોડી દેનાર છે”

રાખી સાવંતે તલાક પહેલા સોશિયલ મીડિયા પર અનેક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “હું પ્રાર્થના કરું છું કે, આ મુશ્કેલ સમયમાં ભગવાન મને હિંમત આપશે અને સંભાળશે”

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

">

રાખી સાવંતનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન હાંસલ કરનાર રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી બિગ બોસમાં જોવા મળી રહી છે. પરંતુ આ વખતે તેના પતિ રીતેશે પણ ઘરમાં એન્ટ્રી લીધી હતી અને આ પહેલીવાર હતું, જ્યારે બધાએ રાખીના પતિને જોયો હતો. રિતેશ ઘરની અંદર ઘણી વખત રાખી સાથે ગેરવર્તણૂક કરતો હતો, જેના માટે સલમાન ખાને પોતે રિતેશને અટકાવ્યો હતો. ત્યારથી બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી.  રિતેશને બિગ બોસમાંથી બેઘર કરાયો હતો.  હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.

.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget