શોધખોળ કરો

'સંજૂ'ના નવા પોસ્ટરમાં રણબીર સાથે દેખાઈ સોનમ કપૂર, જાણો કોના રોલમાં જોવા મળશે?

1/4
પોસ્ટર વિશે વાત કરતા, ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ તેના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. સોનમ કપૂર પોસ્ટરમાં રણબીર કપૂરની પાછળ ઊભી છે. તેના ટ્વીટમાં હિરાનીએ લખ્યું હતું કે, “સંજુના રોમેન્ટિક અને પ્રેમ જીવનમાંથી એક દ્રશ્ય. સંજુના ટ્રેલરને 5 દિવસ પછી 30મી મેના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયોના બેનર હેઠળ બનાવવામાં આવી છે.

2/4
આ પહેલી જ વાર છે કે જ્યારે બીજા અભિનેતા સંજુ ફિલ્મના પોસ્ટરમાં જોવા મળે છે. અત્યાર સુધી, ફિલ્મના તમામ પોસ્ટરો રિલીઝ કરવામાં આવ્યા છે જેમાં સંજય દત્તના જુદા જુદા દૃશ્યો દર્શાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

3/4
 આ ફિલ્મ વિશે કહેવામાં આવ્યું છે કે તે સંજય દત્તના જીવનના તમામ અયોગ્ય પાસાઓને બતાવવાનો પ્રયત્ન છે, જે લોકો હજુ સુધી જાણતા નથી.

4/4
સંજય દત્તની આત્મકથા ફિલ્મ ‘સંજુ’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સંજય દત્તની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર, અભિનેત્રી સોનમ કપૂર સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર ફિલ્મમાં ટીના મુનિમની ભૂમિકા ભજવશે. ટીના મુનિમ સંજય દત્તની પ્રથમ ગર્લફ્રેન્ડ હોય તેવું કહેવાય છે. એવું કહેવાય છે કે સંજય દત્તની પ્રથમ ફિલ્મ રોકીની શૂટિંગ દરમિયાન, આ બંને મિત્રોમાં નજીક આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ

IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ

Farmers Pension: ખેડૂત પતિ-પત્નીને દર મહિને મળશે 6000 રૂપિયા! સરકાર આપશે પેન્શન

Embed widget