શોધખોળ કરો
Advertisement
CDSએ પહેલીવાર નિયુક્તિનો આપ્યો આદેશ, લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની બન્યા ઉપસેના પ્રમુખ
દક્ષિણી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા ઉપસેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.
નવી દિલ્હી: દક્ષિણી સેનાના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા ઉપસેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવતની અધ્યક્ષતામાં સેનાના મામલે એક વરિષ્ઠ સૈન્ય નિયુક્તિનો પ્રથમ આદેશ છે. જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરીએ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) તરીકે પદભાર સંભાળ્યો હતો.
લેફ્ટિનેન્ટ જનરલ એસકે સૈનીને જૂન 1981માં સાતમી જાટ બટાલિયન તરીકે કમીશન આપવામાં આવ્યું હતું. તેમણે પોતાની બટાલિયન માઉન્ટેન બ્રિગેડ, જમ્મુ કાશ્મીરમાં એક કાઉન્ટર ઈન્સર્જેસી ફોર્સ અને વેસ્ટર્ન થિએટરમાં એક કોરની કમાન સંભાળી ચુક્યા છે.Southern Army Commander Lt General SK Saini to take over as the new Vice Chief of Army Staff on January 25. This is also the first order of a senior military appointment issued through the Department of Military Affairs headed by Chief of Defence Staff General Bipin Rawat. pic.twitter.com/sf3Ny7njfK
— ANI (@ANI) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement