શોધખોળ કરો

પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું-'બીજો કોઇ રસ્તો નહોતો'

1/6
2/6
 વિદ્યાર્થિનીના આપઘાત સંદર્ભે પોલીસે તેના પિતાનું નિવેદન લીધું હતું તેમણે કહ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા પુત્રી ઘરે આવી હતી.તે સમયે તેણે એક્ઝામમાં ફેઇલ થઇ હોવાનું અને બીજી વખત જે પરીક્ષા આપી છે તેમાં પણ ફેઇલ થાય તેવો ડર વ્યક્ત કર્યો હતો. જેના કારણે ડિપ્રેશનમાં હતી. ડીએનબીમાં ફેઇલ થઇ તો વાંધો નહિ તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

3/6
4/6
પોસઈ સી.કે.નીનામાએ તપાસ હાથ ધરી છે અને તેની રુમ પાર્ટનર ડો.પારુલ પ્રજાપતિનું પણ નિવેદન લીધું હતું. રાજકોટમાં ફરજ બજાવતી હિરલ ઠુમ્મર એક મહિના પહેલાં વડોદરામાં બદલી કરાવીને મમ્મી -પપ્પા સાથે વડોદરા રહેવા આવી હતી.પરંતુ માતા-પિતા સાથે રહેવાનું તેનું સપનું રોળાઈ ગયું હતું.

5/6
સુસાઇડ નોટમાં હિરલે આપઘાત પાછળનું કારણ આપતાં લખ્યું હતું કે, 'હું મારા કાર્ય માટે કોઇને પણ જવાબદાર માનતી નથી. બસ, ડીએનબીની એક્ઝામને લઇ થોડું ડિપ્રેશન આવતું હતું. બીજો કોઇ ઓપ્શન ન હતો.' પોલીસ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે લખાણ વેરિફાઇ કરાવ્યા બાદ વધુ તપાસ હાથ ધરશે.

6/6
વડોદરાઃ સયાજી હોસ્પિટલ સંકુલમાં આવેલી ન્યૂ પીજી મેડિકલ હોસ્ટેલમાં રહી એનેસ્થેસિયા વિભાગમાં અનુસ્નાતકનો અભ્યાસ કરતી તબીબ યુવતીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. હિરલ નામની વિદ્યાર્થીનીએ એમડીની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી જાતે બેભાન થવાની દવાનું ઇન્જેકશન લઈ આપઘાત કરી લીધો હતો. પોલીસને હિરલના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget