શોધખોળ કરો
વડોદરા પોલીસે સલમાન ખાનના જીજાજીને હોટલમાં જઈને કેમ આપ્યો મેમો! જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112559/Vadodara.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112628/Vadodara6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/7
![આ વીડિયોને આધારે રાત્રે 11 વાગ્યે આયુષ શર્મા જે હોટલમાં રોકાયો હતો ત્યાં જઈને પોલીસે મેમો આપ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112624/Vadodara5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વીડિયોને આધારે રાત્રે 11 વાગ્યે આયુષ શર્મા જે હોટલમાં રોકાયો હતો ત્યાં જઈને પોલીસે મેમો આપ્યો હતો.
3/7
![વડોદરા ટ્રાફિક બ્રિગેડના એસીપી અમિતા પટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં લવરાત્રી ફિલ્મનો એક્ટર આયુષ શર્મા હેલ્મેટ પહેર્યાં વગર જ એક્ટિવા ચલાવતો જોવા મળ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112620/Vadodara4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરા ટ્રાફિક બ્રિગેડના એસીપી અમિતા પટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં લવરાત્રી ફિલ્મનો એક્ટર આયુષ શર્મા હેલ્મેટ પહેર્યાં વગર જ એક્ટિવા ચલાવતો જોવા મળ્યો હતો.
4/7
![આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે 11 વાગ્યે હોટલ પર પહોંચીને ફિલ્મના એક્ટર આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહત્વની વાત એ છે કે આયુષ શર્મા સલમાન ખાનનો જીજાજી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112616/Vadodara3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે 11 વાગ્યે હોટલ પર પહોંચીને ફિલ્મના એક્ટર આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહત્વની વાત એ છે કે આયુષ શર્મા સલમાન ખાનનો જીજાજી છે.
5/7
![સોમવારે ફિલ્મની એક્ટર આયુષ શર્મા અને એક્ટ્રેસ વારીના હુસૈને એક્ટિવા પર રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ફિલ્મના એક્ટર આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યાં વગર જ એક્ટિવા ચલાવતો જોવા મળ્યો હતો અને એક્ટ્રેસ વારીના હુસૈન પણ તેની પાછળ બેઠી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112607/Vadodara2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમવારે ફિલ્મની એક્ટર આયુષ શર્મા અને એક્ટ્રેસ વારીના હુસૈને એક્ટિવા પર રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ફિલ્મના એક્ટર આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યાં વગર જ એક્ટિવા ચલાવતો જોવા મળ્યો હતો અને એક્ટ્રેસ વારીના હુસૈન પણ તેની પાછળ બેઠી હતી.
6/7
![‘લવરાત્રી’ ફિલ્મનું શૂટિંગ વડોદરા ખાતે આવેલ અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું હતું. ત્યારે ‘લવરાત્રી’ ફિલ્મની સ્ટાર કાસ્ટ આયુષ શર્મા અને વારીના હુસૈન છોગાળા સોંગ લોંચ કરવા માટે બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112603/Vadodara1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘લવરાત્રી’ ફિલ્મનું શૂટિંગ વડોદરા ખાતે આવેલ અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું હતું. ત્યારે ‘લવરાત્રી’ ફિલ્મની સ્ટાર કાસ્ટ આયુષ શર્મા અને વારીના હુસૈન છોગાળા સોંગ લોંચ કરવા માટે બે દિવસ માટે વડોદરાના મહેમાન બન્યાં છે.
7/7
![વડોદરાઃ અભનેતા સલમાન ખાન પ્રોડક્શન અને અભિરાજ મીનાવાળા દિગ્દર્શિત બોલીવુડ ફિલ્મ ‘લવરાત્રી’ના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈને સોમવાર સાંજે વડોદરામાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે 11 વાગ્યે હોટલ પર જઇને અભિનેતા આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14112559/Vadodara.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરાઃ અભનેતા સલમાન ખાન પ્રોડક્શન અને અભિરાજ મીનાવાળા દિગ્દર્શિત બોલીવુડ ફિલ્મ ‘લવરાત્રી’ના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈને સોમવાર સાંજે વડોદરામાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે 11 વાગ્યે હોટલ પર જઇને અભિનેતા આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Published at : 14 Aug 2018 11:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)