શોધખોળ કરો
વડોદરાઃ વેપારીને નોકરની પત્ની સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમિકા-પતિને લઈ ફરવા પાવાગઢ લાવ્યો ને શું કર્યું ?
1/5

રમેશની હાલત ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પાવાગઢના સરપંચે આપેલી ફરિયાદ બાદ પોલીસે સુનિલને અને રમેશની પત્નીને શોધવા માટે દોડધામ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે આ લોકો બસ દ્વારા પાવાગઢ આવ્યા હતા અને પાવાગઢ મંદિર તરફ જવાને બદલે તેઓ જંગલમાં જતા રહ્યા હતા.
2/5

સુનિલ તરફથી અચાનક થયેલા હુમલામાં રમેશને ગળા પર અને પેટમાં ચપ્પુઓના ઘા વાગતા બેભાન થઇને ઢળી પડયો હતો. જે બાદ સુનિલ અને રમેશની પત્ની બન્ને ફરાર થઇ ગયા હતા. રમેશને હોશ આવતા તે લોહીલૂહાણ હાલતમાં હિમ્મત કરીને રોડ સુધી આવ્યો હતો. રોડ પર લોકોએ તેને જોતા એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.
Published at : 02 Jan 2018 10:10 AM (IST)
View More























