શોધખોળ કરો
વડોદરાના બિઝનેસમેને સાળાની પત્નીને ફસાવી બાંધ્યા સેક્સ સંબંધ, પછી બંને ભાગી ગયા કશ્મીર, જાણો પછી શું થયું?
1/7

પ્રવિણ અવાર-નવાર કોઈને કોઈ બહાને સાળાની પત્નીને ફોન કરતો હતો. તેમજ તેમની વચ્ચે વોટ્સએપથી પણ લાંબી વાતો થવા લાગી હતી. જેની જાણ દક્ષા અને તેના ભાઈને થઈ ગઈ હતી. તેમને પ્રવિણને અને ભાભીને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ બંને એકબીજાને ભૂલવા તૈયાર નહોતા.
2/7

જુનાગઢમાં રહેતા અને ખેતી કરતા સાળા પંકજના લગ્ન થયા પછી પ્રવિણનું દિલ સાળાની સ્વરૂપવાન પત્ની પર આવી ગયું હતું. તેના સાળે પણ એખ સંતાન છે અને તેઓ પણ પોતાનું સુખી દાંપત્ય જીવી રહ્યા હતા. જોકે, પ્રવિણે સાળાની પત્ની પર દાનત બગાડ્યા પછી બધું જ બદલાઈ ગયું હતું.
Published at : 03 Feb 2017 10:02 AM (IST)
Tags :
Extra Marital AffairView More























