શોધખોળ કરો

વડોદરાઃ ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો યુવકે FB પર કરી દીધી શેર, જાણો પછી શું થયું?

1/3
આ અંગેની મળતી વિગતો પ્રમાણે રાવપુરામાં દવાની દુકાનમાં કામ કરતાં યુવકને પોતાની બહેનની ફ્રેન્ડ સાથે પ્રેમસંબંધો હતા. જોકે, છેલ્લા ત્રણ મહિના પહેલા બંને વચ્ચે સંબંધો વણસ્યા હતા. આ સંબંધો તૂટી જતા ઉશ્કેરાયેલા યુવકે બદલો લેવા તેણે ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો ફેસબૂક પર વાયરલ કરી દીધી હતી.

2/3
યુવકે તસવીરો ફેસબૂક પર મૂક્યા પછી આ તસવીરો યુવતીના પિતા અને મામાને પણ મોકલી આપી હતી. જે તસવીરો મળતા યુવતીનો પરિવાર રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હોવાનું અને આ સંબંધ તૂટ્યા પછી યુવકે બદલો લેવા માટે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.

3/3
વડોદરાઃ પ્રતાપનગર વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળોની તસવીરો ફેસબૂક પર મૂકી દેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે આટલેથી ન અટકતા આ તસવીરો યુવતીનો પિતા અને મામાને મોકલી દેતા હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા રાવપુરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget