શોધખોળ કરો
અમિત શાહ જાહેરમાં ભાજપના કાર્યકરો પર કેમ થયા ગુસ્સે? ચોતરફ પડી ગયો સોપો
1/5

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં માત્ર ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક લોકતંત્ર સલામત છે. ભાજપમાં આંતરિક લોકતંત્ર છે અને 16 વર્ષનો કિશોર ભલે આજે પોસ્ટર લગાડતો હોય પણ જો તેનામાં ઝઝૂમવાની તાકાત હોય, કર્મઠ હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, વડાપ્રધાન થઇ શકે છે, મુખ્યમંત્રી થઇ શકે છે.
2/5

સંમેલનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં 4 લાખ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ 15 દિવસથી એક વર્ષ સુધી કામરૂપથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઠ લાખ બૂથોનો પ્રવાસ ખેડશે. તેમણે જણાવ્યું કે, આંતરિક લોકશાહી ચમકતી વીજળી છે અને માત્ર ભાજપે તેને સંભાળીને રાખી છે.
Published at : 02 Jun 2017 10:08 AM (IST)
Tags :
Amit ShahView More






















