શોધખોળ કરો
લૂંટારુઓએ ધોરાજીના મુથૂટ ફાઇનાન્સમાં કેવી રીતે ચલાવી રૂ. 90 લાખની દિલધડક લૂંટ? જુઓ LIVE VIDEO
રાજકોટઃ ધોરાજીમાં એક બેન્કમાં લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, મુથ્થુટ ફાઇનાન્સ બેન્કમાં અંદાજે 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી વિગતો અનુસાર, ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામીણ એસપી અંતરીપ સૂદ સ્ટાફ સાથે ધોરાજી જવા રવાના થયા હતા. પોલીસે બેન્કના સીસીટીવી ફુટૅજના આધારે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
Congress Protest: LPG સિલિન્ડર મુદ્દે વિધાનસભા બહાર કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ
આગળ જુઓ


















