શોધખોળ કરો
આકાશ અંબાણી-શ્લોકા મહેતાના શાહી લગ્નમાં સેલિબ્રિટી-રાજકીય હસ્તીઓનો જમાવડો, જુઓ વીડિયો
મુંબઈઃ દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શનિવારે શ્લોકા મહેતા સાથે યોજાયા હતા. આ શાહી લગ્નમાં બોલીવુડ, રાજકારણ, રમતગમતથી લઈ દેશ-વિદેશની અનેક હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત





















