શોધખોળ કરો
Advertisement
કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા સમયે નમાજની મુદ્રામાં બેઠા અખિલેશ યાદવ, વીડિયો થયો વાયરલ
નવી દિલ્લી: શનિવારે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પણ રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન અખિલેશ યાદવે પણ બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતાં. જો કે આ દરમિયાન કઈક એવું બન્યું કે મંદિરના પૂજારીએ અખિલેશને ટોકવા પડ્યા હતાં.
બાબા વિશ્વનાથના દર્શન કરવા આવેલા અખિલેશ યાદવ એવી રીતે બેઠા કે તેમના ટિકાકારોને જાણે એક અવસર મળી ગયો. બાબા વિશ્વનાથની પૂજા કરતી વખતે અખિલેશની બેસવાની રીત પર અનેક સવાલો ઉઠ્યા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ નમાઝ પઢતા હોય તેવી રીતે પૂજા કરવા બેઠા હતાં. ત્યારબાદ પુજારીએ તેમને ટોક્યા અને ત્યારબાદ તેઓ બરાબર બેઠા હતાં.

Tags :
Assembly Elections 2018દેશ
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?
Manmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement