શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ DEO કચેરીએ તાળાબંધી કરે તે પહેલા હાર્દિક-અલ્પેશની અટકાયત, જુઓ વીડિયો
અમદાવાદઃ આજે હાર્દિક પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શહેરની ઉદગમ સ્કૂલ સામે RTE હેઠળ બાળકોને પ્રવેશ ન આપતાં મોરચો માંડ્યો હતો. પ્રવેશ વંચિત વાલીઓ સાથે તેઓ ઉદગમ સ્કૂલ પહોંચ્યા હતા અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, અંતે સ્કૂલ સંચાલકો ઝૂક્યા હતા અને પ્રવેશ આપવા ખાતરી આપી હતી. આ પછી તેઓ અમદાવાદ ડીઇઓ કચેરીએ પહોંચ્યા હતા અને તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તેમની અટકાયત કરી હતી.
દેશ
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલો
Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'
Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?
Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement