શોધખોળ કરો
નવા વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન, જુઓ વીડિયો
આજે નૂતન વર્ષના દિવસે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા બીએપીએસના સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકુટના દર્શન રાખવામાં આવ્યા છે. આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા છે.
Tags :
BAPSઅમદાવાદ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
આગળ જુઓ






















