શોધખોળ કરો
શક્તિના નવ સ્વરૂપઃ રૂપાલમાં વસે છે મા વરદાયિની, વિશ્વભરમાં પ્રસિદ્ધ છે રૂપાલની પલ્લી
શક્તિના નવ સ્વરૂપમાં રૂપાલમાં બિરાજમાન મા વરદાયિનીના કરો દર્શન. રૂપાલની પલ્લી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. માના સ્થાનનો પૌરાણિક ઇતિહાસ રોચક છે. આઠમની રાત્રે પલ્લીયાત્રા નીકળે છે. પલ્લીમાં ઘી ચઢાવવાનો મહિમા છે.
આગળ જુઓ




















