શોધખોળ કરો
Advertisement
વડોદરા: ઓડી કારના માલિકોનો અનોખો વિરોધ, એક જ લાઇનમાં કાર પાર્ક કરી કાળા વાવટા ફરકાવ્યા
વડોદરા: વડોદરામાં ઓડી કારના માલિકોને અનોખો વિરોધ કર્યો છે. કારના માલિકોએ ઓડી કારની સર્વિસમાં બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો. 15 જેટલી ઓડી કારના માલિકોએ ભેગા મળી ચકલી સર્કલ ખાતે ઓડી કારની બ્રાન્ડ સામે કાળા વાવટા ફરકારવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોંઘી કારો લેવા છતાં યોગ્ય સર્વિસ ન મળતા કાર માલિકોએ આ પ્રકારનો વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત
Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp Asmita
Gujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita
Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion