BZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh Zala
BZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh Zala
ગુજરાતના બહુચર્ચિત BZ ગ્રૂપના કથિત કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ ગુજરાત સીઆઇડી સમક્ષ કેટલાક નોંધપાત્ર ખુલાસા કર્યા હતા. આ સિવાય તપાસ એજન્સીની પડતાલમાં પણ કેટલીક નોંધપાત્ર વિગતો બહાર આવી હતી. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે... મહાઠગે ફરાર થતા પહેલા પુરાવાઓનો નાશ કર્યો હોવાની કબુલાત કરી છે.. ધનસુરા ઓફિસમાંથી કરોડો રૂપિયાના હિસાબના ડેટાનો નાશ કરી દેવામાં આવ્યો છે... કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાંથી કરોડોના હિસાબોને લગતા પુરાવાઓના નાશ કરવામાં આવ્યો છે.. . મહાઠગે ફરાર થતા પહેલા પુરાવાઓનો નાશ કર્યો હોવાની કબુલાત કરી છે.. ધનસુરા ઓફિસમાંથી કરોડો રૂપિયાના હિસાબના ડેટાનો નાશ કરી દેવામાં આવ્યો છે... કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાંથી કરોડોના હિસાબોને લગતા પુરાવાઓના નાશ કરવામાં આવ્યો છે..