શોધખોળ કરો
Advertisement
ભોજપુરી ફિલ્મોની હોટ એક્ટ્રેસનો જોવા મળ્યો પક્ષીપ્રેમ, જુઓ વીડિયો
નવી દિલ્હી: ભોજપુરી સિનેમામાં આઇટમ ક્વીનના નામથી જાણીતી સંભાવના સેઠ ટૂંક સમયમાં દિનેશ લાલ યાદવ નિરહુઆ સાથે જબરજસ્ત ધમાલ મચાવતી નજર આવશે. સંભાવના સેઠ ભોજપુરીની પ્રથમ વેબ સીરીઝ ‘હીરો વર્દીવાલા’માં નિરહુઆ સાથે આઇટમ સોન્ગ કરી રહી છે અને આ ગીતની શૂટિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે. સંભાવના સેઠની નિરહુઆ સાથેના આ ગીતની શૂટિંગની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. બિગ બોસથી ચર્ચામાં આવેલી સંભાવના સેઠનો એક વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તેનો પક્ષી પ્રેમ જોવા મળે છે.
સંભાવના શેઠે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યા છે. આ વીડિયોમાં સંભાવના શેઠ પોતાની બિલ્ડિંગમાં આવેલી એક પક્ષીનો જીવ બચાવે છે અને બાદમાં તેને તેના પરિવાર સાથે એક વૃક્ષ પર છોડી દે છે. પક્ષીને બચાવવાનો સંભાવનાના પ્રયાસની ખૂબ પ્રશંસા થઇ રહી છે.
દેશ
North India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?
Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement