શોધખોળ કરો
પ્રિયંકા ગાંધીની સુંદરતાને લઇને BJP નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું
નવી દિલ્લી: બીજેપીના મોટા ગજાના નેતા વિનય કટિયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. વિનય કટિયારે કહ્યું કે પ્રિયંકાને જો ચૂંટણીમાં સુંદરતાના કારણે આગળ કરવામાં આવી છે તો અમારી પાસે પણ તેવા ચહેરા છે.
સુંદરતાને ચૂંટણી સાથે શું લેવા દેવા? આ સવાલના જવાબમાં વિનય કટિયારે કહ્યું, ‘કોંગ્રેસ પ્રિયંકાની સુંદરતાનો લાભ લેવાનો કોશિશ કરી રહ્યો છે. પ્રિયંકા ગાંધીને એટલા માટે આગળ કરવામાં આવે છે. કોંગ્રેસ હંમેશાં પ્રિયંકાને હાઈલાઈટ કરે છે. અમારી પાર્ટીમાં પણ તેમના જેવી સુંદર ઘણી કાર્યકર્તાઓ અને ધારાસભ્ય છે.’
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત





















