શોધખોળ કરો
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક, જુઓ વીડિયો
રાજકોટ: રાજકોટ(Rajkot)ના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની સિઝનની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. માર્કેટ યાર્ડની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં સૌથી વધુ મગફળીની રેકોડબ્રેક આવક થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Market Yard)માં અંદાજે 1,75,000 ગુણીની આવક થઈ છે. 2 દિવસ પહેલા પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં 90000 થી વધુ મગફળીની ગુણીની આવક થઈ હતી. યાર્ડ, વેપારીઓની દુકાનો અને ખાનગી માલિકીના ગોડાઉન મગફળીથી ભરચક છે. મગફળીથી યાર્ડ ભરાઈ જતા આવક બંધ કરાઈ છે.
આગળ જુઓ





















