શોધખોળ કરો
Advertisement
ટુરિઝમ બિઝનેસ પર પડી લોકડાઉનની માઠી અસર, જુઓ વીડિયો
લોકડાઉન દરમિયાન સૌધી વધુ અસર કોઈ બિઝનેસ પર પડ્યો હતો તે છે ટુરિઝમ બિઝનેસ. ડોમેસ્ટિક ટ્રાવેલ હોઈ કે પછી ફોરેન ટ્રાવેલ તમામ બંધ હતા. જેના કારણે ટ્રાવેલ બિઝનેસ પર માઢી અસર થઈ હતી. ત્યારે, હવે અનલોક 5માં ટુરિઝમ બિઝનેસ ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. સાથે જ લોકો હવે હરવા ફરવા માટે બહાર નીકળી રહ્યા છે. જેને લઈ ટૂર ઓપરેટર્સમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનલોક 5માં હવે ટુરિઝમ બિઝનેસ વેગ પકડી રહ્યો છે. ત્યારે, લોકો હવે ડોમેસ્ટિક ટ્રાવેલ વધુ પસંદ કરી રહ્યા છે.
બિઝનેસ
Gold Price | અમદાવાદમાં સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ, ભાવ 75 હજારને પાર
RBI News | દેશના મધ્યમ વર્ગને મોટી રાહત, વ્યાજદરોમાં ન કર્યો કોઈ ફેરફાર
Gold Price | સોનાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ, જાણો શું છે ભાવ વધારાનું કારણ?
GOLD RATE : સોનાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટી પર, જાણો કેટલો થયો હાલનો ભાવ
Stock Market: ભારતીય શેયર માર્કેટમાં થયો વર્ષનો પ્રથમ મોટો ઘટાડો, સેન્સેક્સમાં પડ્યું 1628નું ગાબડું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement